ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૬ ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મૃત્યુ કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા નાગાભાઈ લીલાભાઈ ઓડેદરા નામના 28 વર્ષના મેર યુવાને ગત તા. 29 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા લીલાભાઈ…
