વિશ્વ પશુચિકિત્સા દિવસ નિમિત્તે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ‘વેટ સંગમ 2026’નું ભવ્ય આ યોજન
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ વિશ્વ પશુચિકિત્સા દિવસના અવસરે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, ગુજરાત દ્વારા અમદાવાદના નરોડા કેમ્પસ ખાતે ‘વેટ સંગમ – એક્સચેન્જ ધ એક્સપિરિયન્સ’ કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નિવૃત્ત પશુચિકિત્સકોના વર્ષોના બહોળા અનુભવનો લાભ લઈ ગુજરાતની પશુ સેવાઓને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવાનો રહ્યો હતો. આ પ્રસંગે…
