નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-6) નો ચિંતાજનક અહેવાલ: હોસ્પિટલ ડિલિવરી વધી પણ ડાયાબિટીસ અને સ્થૂળતામાં મોટો ઉછાળો
ધ ગ્રેટ વર્લ્ડ, ચેન્નાઈ: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-6) ના નવીનતમ આંકડા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ વ્યાપક હેલ્થ સર્વેમાં દેશની આરોગ્ય વ્યવસ્થાના કેટલાક ખૂબ જ સકારાત્મક પાસાઓ સામે આવ્યા છે, તો સાથે જ દેશવાસીઓની જીવનશૈલીને કારણે ઊભા થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમો અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. આ…
