Headlines

અવસાન નોંધ 


જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬

જામ ખંભાળિયા: સ્વ. લાલજીભાઈ નથુભાઈ હિન્ડોચાના ધર્મપત્ની શાંતાબેન (ઉ.વ. 90) તે મુકેશભાઈ ભરતભાઈ તથા દીપકભાઈ આંગડિયા અને મધુબેન રમેશકુમાર પોપટ, આરતીબેન અનિલકુમાર ગોકાણી અને પ્રવિણાબેન સંજયકુમાર સોનૈયાના માતુશ્રી તથા વિશાલ, નિમેશ અને ભવ્યના દાદીમાં તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી સોમવાર તા. 1 ના રોજ સાંજે 4 થી 4:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *