Saturday June 21, 2025

*ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ ઉજવણી

હરેશ જોષી, ખંભાત

ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત 108ની ટીમ બોલાવવામાં આવી .108 કોઈપણ આપત્તિ કે અકસ્માત માટે કઈ રીતે બોલાવવી અને તેમના દ્વારા કઈ કઈ સાધન સામગ્રી તેઓની સાથે હોઈ છે જેથી તાત્કાલિક સારવાર મળી રહે તેની સમજ તેમની ટીમ દ્વારા બાળકોને આપવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત 108ની ટીમના સભ્યો જયવંતસિંહ ડાભી અને કલ્પેશભાઈ સોલંકીનો શાળાના આચાર્ય જગદીશસિંહ ઝાલાએ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top