Friday June 20, 2025

બદલાતા વાતાવરણ વચ્ચે ચઢતા પહોરની આહલાદક તસવીર

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫

       સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર…

ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top