પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા નવોદય વિદ્યાલય ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
આગ અકસ્માત સમયે સ્વ બચાવ અને સાવચેતી વિશે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન પોરબંદર, તા. ૧૪/૦૫/૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં આગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા તેમજ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે સ્વ બચાવ અંગેની સમજ વિકસે તે હેતુસર સમયાંતરે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને વધુ…
