ખંભાળિયાના બજાણા ગામે કુવામાં પડી જતા યુવાનનું અપમૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે બજાણા ગામની સીમમાં આવેલા પાણીના કૂવામાં અકસ્માતે પગ લપસી જવાના કારણે પડી જતા તેમનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફે લાંબી જહેમત…
