બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી: આરોપી ઝબ્બે
કુંજન રાડિયા, ભાણવડ, તા. ૨૪-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી, લવર મુંછિયા શખ્સને દબોચી લીધો હતો. …
