ભાવનગર એસ.ઓ.જી.ની સતર્કતાથી ચિત્રા વિસ્તા રમાંથી ૫ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, કાયદેસરની તપાસ તેજ
ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલી મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા; પોલીસ દ્વારા ઊંડી તપાસનો ધમધમાટ. હર્ષ રાવલ, ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે, ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. એસ.ઓ.જી.ની ટીમે…
