ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં બુધવારે ભવ્ય ધર્મોત્સવ: શ્રીનાથજીની ધ્વજાજીની થશે મંગલ પધરામણી
– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ ખંભાળિયાના પાદરમાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 મી બેઠકજી ખાતે આગામી બુધવાર તા. 29 મીના રોજ શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી થશે. આ પ્રસંગે બુધવારે સવારે દર્શન પૂજનના વિવિધ આયોજન તથા સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન રાજભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. …
