પોરબંદર બરડા અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર જિલ્લામાં આવેલ બરડા અભ્યારણમાં આગામી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ, અચાનક પૂર તથા ચક્રવાત જેવી કુદરતી પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા રહેતી હોવાથી તેમજ આ સમયગાળો વિવિધ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ તથા સરીસૃપ પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ પ્રજનન સમયગાળો હોવાથી, તેમનાં કુદરતી જીવનચક્રમાં અવરોધ…
