Headlines

The Great World

નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજ ઉજવાતી “મન-તેરસ”: નિયમોને નેવે મૂકીને મન ફાવે તેમ ગ્રાન્ટો વાપરવાના આયોજનો

નારન બારૈયા નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ચૂંટણી બાદ તાજેતરમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયત બોડીમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજે રોજ “મન તેરસ” ઉજવાઇ રહી છે એટલે કે જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને ગ્રાન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચા એ ગામમાં જોર પકડ્યું છે. જે ગ્રાન્ટ જ્યા વપરાવી જોઈએ ત્યાં વાપરવાને બદલે તેનો…

Read More

નથુરામ ગોડસે આતંકવાદી નહીં, અંતિમવાદી દેશભક્ત હોવાના છ પુરાવા !© રોહિત શાહ

નથુરામ ગોડસે આતંકવાદી નહીં, અંતિમવાદી દેશભક્ત હોવાના છ પુરાવા !© રોહિત શાહ આર.એસ.એસ.ના અને નરેન્દ્ર મોદીના કેટલાક વિરોધીઓ ઘણા સમયથી નથુરામ ગોડસેને ‘હિન્દુ આતંકવાદી’ તરીકે ઓળખાવવાનો મિથ્યા અને વાહિયાત ઉદ્યમ કરી રહ્યા છે. હકીકતમાં એ આતંકવાદી નહીં, પણ અંતિમવાદી દેશભક્ત હતો.જે લોકો ગોડસેને આતંકવાદી કહી રહ્યા છે એ લોકો ભીતરથી તો જાણે જ છે કે,…

Read More

વિજયા દશમી : દુષ્ટતા ઉપર સારપનો વિજય – નારન બારૈયા

વિજયા દશમી : દુષ્ટતા ઉપર સારપનો વિજય – નારન બારૈયા દશેરા, જેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં ઉજવાતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે દુષ્ટતા પર સારાની જીતને ચિહ્નિત કરે છે અને સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ તહેવાર ખૂબ જ સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે, અને તે સમગ્ર દેશમાં ખૂબ…

Read More

નવરાત્રી દરમિયાન શિહોરી માતા ના મંદિરે ભવ્ય અન્નકોટ

કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લામાં આવેલ અઢારેય વણૅના કુળદેવી રાજરાજેશ્ર્વરી મા સિહોરી માતાજી એ માતાજીના પૂજારી સુરેશગીરી કાતીગીરી ગોસ્વામીની દેખરેખ નીચે માતાજીને ભવ્ય અન્નકોટ ધારવામાં આવેલ. ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના ઉપાસકોએ માતાજીને ધરવામાં આવેલ. અન્ન કોટ ના દશૅન કરેલ માતાજીના અન્નકોટનો પુજારી દ્નારા ભવીકોને પ્રસાદ આપેલ ભાવિકો માતાજીના જયકારા સાથે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ

– કલ્યાણપુરમાં ચાર, ખંભાળિયામાં સાડા ત્રણ વરસાદ – – ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૯-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં કલ્યાણપુરમાં સૂપડાધારે ચાર ઈંચ અને ખંભાળિયામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે. આ વરસાદના પગલે જુદા જુદા વિસ્તારોમાં થયેલા…

Read More

તીર્થસ્થળ હર્ષદ ખાતે બે દિવસીય નવરાત્રિ શક્તિપર્વની રંગેચંગે પૂર્ણાહુતિ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૯-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ (ગાંધવી) ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત બે દિવસીય નવરાત્રી શક્તિ પર્વનો શનિવારે ભવ્ય પ્રારંભ થયો હતો. અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ માતાજીની આરતી કરી, કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.      આ પ્રસંગે મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું…

Read More

નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક

એવી રીતે… – નારન બારૈયા નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક નિરાકાર રૂપે રહેલી શકિતનું ભૌતિક સ્વરૂપે થયેલ પ્રગટિકરણ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયનિ, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી જેવા નવ નામે ઓળખાય છે નવરાત્રિ એ  સર્વ અંકને આવરી લેતો તહેવાર છે, વળી દરેક આંક સાથે આદ્યશકિતનાં એક-એક રૂપનું મહાત્મ્ય જોડાયેલું છે ચરાચરેશ્વરી ત્વં હિ,…

Read More

ઘોઘા-કુડા રોડ પર કાર-બાઈકની ટક્કર: એક ઘાયલ

નવારતનપરભાવનગર જિલ્લાના ઘોઘા કુડા રોડ પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈજા પામેલી વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા તાબડતોબ ઈમરજન્સી સર્વિસ 108ને ફોન થતાં તેને સખત ઈજા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બંને વાહન સ્થળ પર છે. કારને પણ આગળના…

Read More

યહાં સે વહાં તક : પોરબંદરમાં દારૂથી જાણીતા વલસાડ જિલ્લાના દિનેશ પટેલ અને તેજસ હળપતિને પાસા હેઠળ અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલતી એલસીબી પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરદક્ષિણ ગુજરાતના વલસાડનું નેટવર્ક છેક પોરબંદર સુધી પહોંચે છે. પોરબંદર જીલ્લાના કુતિયાણા વિસ્તારમાં દારૃની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આકાશ દિનેશભાઇ પટેલ (કોળી પટેલ), ઉ.વ.૨૯, રહે.પરમધામ સોસાયટી, ઘર નં.૩૩, બાલાકડી, કીલ્લા પારડી, તા.પારડી, જી.વલસાડ તથા તેજશ અર્જુનભાઇ હળપતિ, ઉ.વ.૨૮, રહે.કીલ્લા પારડી, ચીફુ માર્કેટ પાછળ, તા.પારડી, જી.વલસાડ) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પીઆઇ…

Read More