Headlines

નવારતનપર લાઈબ્રેરીની ચાવી પ્રવીણ મકવાણાએ પડાવી લેતા ઋત્વિક કંટારીયાની સરપંચને ફરિયાદ: સરપંચ ચાવી પરત મેળવવા એક્શન મૂડમાં

પંચાયતની જગ્યામાં ઉભા કરાયેલા ગેરકાયદે શોપિંગ મોલને હટાવવા નોટિસ બાદ હવે કડક કાર્યવાહીની સતત પાંચમી વખત સરપંચની તૈયારી ​ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર નવારતનપર ગામમાં પંચાયતની માલિકીની લાઈબ્રેરીની ચાવી પરત મેળવવા માટે સરપંચ ગૌતમ બારૈયા અત્યારે ફૂલ એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. એક તરફ આજે તાલુકા પંચાયતની બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પ ૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર

વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે. ખંભાળિયા શહેરના વોર્ડ નંબર…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પ ૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર – વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ –

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે. ખંભાળિયા શહેરના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહિત ભરતભાઈ મોટાણી,…

Read More

નવા રતનપર બેઠક પર ભારે મતદાન: ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

ભાવનગર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ સીટ પર 70% થી વધુ મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે બેઠક પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી, તેવી ભાવનગર તાલુકા પંચાયતની નવા રતનપર બેઠક પર ગઈકાલે ભારે ઉત્સાહ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. આ બેઠક પર રેકોર્ડબ્રેક 70% થી વધુ મતદાન નોંધાયું છે. ​ભારતીય…

Read More

ખંભાળિયામાં તજજ્ઞો, પીઢ નાગરિકોના મતદાન દ ્વારા મહત્વનો સંદેશો

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં અહીંના પ્રબુદ્ધ નાગરિકો સર્વશ્રી રમણીકભાઈ રાડીયા, યોગેશભાઈ મોટાણી, ડો. અમિતભાઈ નકુમ, વિકીભાઈ અને દીપ્તિબેન રૂઘાણી (ફોન વાલે), મિલનભાઈ સાયાણી, જાણીતા ગૌસેવા કપિલભાઈ દતાણી, જયસુખભાઈ સોનૈયા (પીંડારા વારા) વિગેરેએ સમયસર પરિવાર સાથે મતદાન કરી અને લોકોને મતદાન પ્રત્યે જાગૃત રહી, મહત્તમ મતદાન થાય તે…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન બાદ વરરા જા ઘોડે ચડ્યા

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ગાંગડી (વીરપુર) ગામના નવયુવાન કિશન ચેતરીયાએ ગઈકાલે રવિવારે પ્રભુતામાં પગલાં માંડતા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સર્વે ગ્રામજનો અને નવયુવાનોને તેમણે મતદાન કરવાની અપીલ કરી હતી. કિશન ચેતરીયાએ મતદાન કર્યા બાદ જ પોતાની જાન પ્રસ્થાન કરાવી હતી – ટીંબડી ગામે લગ્નના…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના હોદ્દેદાર ો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થયા

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભરવાડ તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિમિષાબેન નાનજીભાઈ નકુમે પોતાના વિસ્તારોમાં મતદાન કર્યું હતું. આ સાથે તેઓએ જિલ્લાની જનતાને મહત્તમ મતદાન થાય તે માટે પણ અનુરોધ કર્યો…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5.33 લાખ મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ – જિલ્લા પંચાયતમાં 64 ટ કા મતદાન નોંધાયું –

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન પ્રક્રિ યા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: હારજીતના થતા દાવા ઓ – કાળઝાળ ગરમીમાં મતદારોને બૂથ સુધી પહોંચાડવ ા ઉમેદવારોની દોડધામ –

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજરોજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સાથે જિલ્લાના તમામ ચાર તાલુકાઓ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયત તેમજ ખંભાળિયા નગરપાલિકા અને રાવલ નગરપાલિકા સાથે સલાયાની એક બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આજે દિવસ દરમિયાન થયેલી આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક યુવાઓ પ્રથ મ વખત મતદાન પ્રક્રિયામાં સહભાગી થયા

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે. ત્યારે આ વર્ષે 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો- યુવતીઓએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. ખંભાળિયાના રહીશ અને અમદાવાદ ખાતે ઉચ્ચ અભ્યાસ કરતા વિવેક મિલનભાઈ કોટેચા, પૂર્વશીબેન ભટ્ટ, માધવીકાબા જયપાલસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાઓએ પ્રથમ વખત આ મતદાન પ્રક્રિયામાં…

Read More