બંગાળ સહિતના રાજ્યમાં ભાજપના ભવ્ય વિજયને ખંભાળિયામાં હોંશભેર વધાવાયો
– ફટાકડા ફોડી, સૌના મોં મીઠા કરાવાયા – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૬ બંગાળ સહિત જુદા જુદા પાંચ રાજ્યમાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની રસાકસીભરી અને ઇંતેજારીભરી ચૂંટણીમાં ભાજપે ખાસ કરીને પડકારરૂપ એવા બંગાળ રાજ્યમાં વટભેર વિજય મેળવ્યો છે. આ સાથે અન્ય રાજ્યમાં પણ નોંધપાત્ર સીટો સાથે સત્તા ગ્રહણ કરતા ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા…
