લોહીભીનું બંગાળ: BJP નેતાના PA ની હત્યા, ૨ દિવસમાં ૪ ઠાર
ચૂંટણી પરિણામ પછી રાજ્યમાં ભડકેલી હિંસા — ગોળી, લાઠી, તલવાર; TMC અને BJP એકબીજા પર ઢોળે છે આરોપધ ગ્રેટ વર્લ્ડ, કોલકાતા | ૭ મે, ૨૦૨૬જેસ્સોર રોડ પર દોહારિયા વિસ્તારમાં, રાત્રિના અંધારામાં, એક કાર ઊભી રહી ગઈ. બે અજ્ઞાત બાઇક સવારોએ ગાડીને ઘેરી લીધી. કાચ ફૂટ્યો. ગોળીઓ ચાલી. ગાડીમાં આગળ બેઠેલા ચંદ્રનાથ રાઠ — ભારતીય જનતા…
