Headlines

નવા રતનપર બેઠક પર ભાજપના જગદીશ બારૈયાનો જવલંત વિજય: અસામાજિક તત્વો સાથેના સંગાથના કારણે કોંગ્રેસની કારમી હાર

કોંગ્રેસની નકારાત્મક રણનીતિ અને અસામાજિક તત્વોનો સંગાથ હારમાં પરિણમ્યો; વિજેતા જગદીશ બારૈયાનું સામૈયા અને ભવ્ય રેલી સાથે ગ્રામજનો દ્વારા સ્વાગત ​નવા રતનપર: ભાવનગર તાલુકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રતિષ્ઠાભરી ગણાતી નવા રતનપર તાલુકા…

Read More

હાથબમાં હર્ષાબેન ધાપા અને ભુભલીમાં જડીબેન હરકટનો ભવ્ય વિજય

હાથબમાં હર્ષાબેન ધાપા અને ભુભલીમાં જડીબેન હરકટનો ભવ્ય વિજય ​ભાવનગર: ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની પકડ મજબૂત બનાવી છે. ચૂંટણી પરિણામોમાં ઠેર ઠેર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. ​સૌથી વધુ ચર્ચિત પરિણામોમાં, હાથબ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષાબેન વિશાલભાઈ…

Read More

ચોગઠ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: મુકેશ રાઠોડનો ભવ્ય વિજય

​લક્ષ્મણભાઈ બારૈયાની રણનીતિ અને મહેનત રંગ લાવી; વિજય ઉત્સવ સાથે વિજેતા ઉમેદવારને વધાવ્યા ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયતની હાઈપ્રોફાઈલ ગણાતી ચોગઠ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ રાઠોડનો ભવ્ય વિજય થયો છે. આ વિજય પાછળ અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી અને ભાવનગર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લક્ષ્મણભાઈ બારૈયાની અથાગ મહેનત અને…

Read More

હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન

હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન ​૧લી મે ગુજરાત સ્થાપના દિવસના અવસરે શાળાના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન ​તળાજા: શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન તળાજા તાલુકાની જાણીતી શૈક્ષણિક સંસ્થા, શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ – હબુકવડ દ્વારા આગામી ૧ મે ૨૦26, શુક્રવારના રોજ વાર્ષિકોત્સવ **”વૈશાખનો વાયરો”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસના પાવન…

Read More

ભાવનગરમાં બાળકોમાં ન્યુમોનિયાની આધુનિક સારવાર અંગે ‘પેસ’ મોડ્યુલ હેઠળ તબીબો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

​ ​વિશ્વભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ માટે જવાબદાર ન્યુમોનિયાને નાથવા ભાવનગર, અમરેલી અને બોટાદના 45થી વધુ તબીબોએ માર્ગદર્શન મેળવ્યું ​બાળકોમાં થતો ન્યુમોનિયા વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દર વર્ષે આશરે 7 લાખ બાળકો આ રોગને કારણે જીવ ગુમાવે છે, જેમાં ભારતનો હિસ્સો અત્યંત…

Read More

નવા રતનપર બેઠક પર ભારે મતદાન: ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

ભાવનગર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ સીટ પર 70% થી વધુ મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે બેઠક પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી, તેવી ભાવનગર તાલુકા પંચાયતની નવા રતનપર બેઠક પર ગઈકાલે ભારે ઉત્સાહ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. આ બેઠક પર રેકોર્ડબ્રેક 70% થી વધુ મતદાન નોંધાયું છે. ​ભારતીય…

Read More

ઘાટરવાળા ગામ દ્વારા નવનિર્મિત શ્રી શિવ મંદિર તેમજ શ્રી રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવમાં સંત પૂ.સીતારામબાપુ સહિત સંતો મહંતો પધારીને આશિર્વચન આપશે. કુંઢેલી, તા.27 સોમવારતળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે. શ્રી ઘાટેશ્વર મહાદેવ શિવ પંચાયત તથા રામદેવપીર બાપાના પરિવાર સાથેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ તા. 29 ને બુધવારે…

Read More

નવા રતનપર સીટ પર 71.57% મતદાન: કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર અને છાવણીઓમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

જૂના રતનપર 75% સાથે સૌથી મોખરે, રામપર 73.83%, નવા રતનપર 70.41% અને સુરકામાં 69% મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે નવા રતનપર તાલુકા પંચાયત સીટ પર આજે લોકશાહીનો પર્વ ઉજવાયો હતો. સવારના સાત વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ બેઠક પર મુખ્યત્વે ભારતીય…

Read More

સંત શ્રી બુબૂડાનાથનું ચૂંટણી જ્ઞાન: જો સાથ મેં નહીં હૈ વો સામને હૈ [[પહેલી ધારની વાત – નારન બારૈયા]]

પહેલી ધારની વાત – નારન બારૈયા ​ચૂંટણીનો માહોલ જામ્યો હોય અને એમાંય જો વાત ભાવનગર જિલ્લાની હોય, તો પછી પૂછવું જ શું? ભાવનગર એટલે ગઠિયા, ગાંઠિયા અને હવે તો ‘પક્ષ-પલટા’નો પણ અડ્ડો! અહીં પવનની દિશા બદલાય કે ન બદલાય, પણ નેતાઓના ખેસના રંગ જરૂર બદલાઈ જાય છે. આ ગરમાગરમ માહોલમાં મને એક પ્રશ્ન થયો કે…

Read More

વાપીમાં સૌથી વધુ 65.68% અને ગાંધીધામમાં સૌથી ઓ છું 39.33% મતદાન: ગુજરાતની 15 મહાનગરપાલિકાઓનું સરે રાશ ચિત્ર

રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ઉત્સાહપૂર્ણ મતદાન, અનેક શહેરોમાં આંકડો 50% ને પાર ધ ગ્રેટ વર્લ્ડ ગાંધીનગર ​ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત આજે 15 મહાનગરપાલિકાઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાતના વાપીમાં મતદારોનો સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં 65.68% જેટલું જંગી મતદાન…

Read More