ખંભાળિયામાં ગુમ થયેલા તરુણ મૃતદેહ મળ્યો
– વાલ્મિકી સમાજના તરુણના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫ ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો 16 વર્ષનો એક તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂ સંપમાંથી તેનો મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા મચી જવા પામી છે. આ અંગેની વિગત…
