Tuesday July 29, 2025

લીંબડી નજીક પુરપાટ જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયાકલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પેથાભાઈ જમનભાઈ કણજારીયા નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ શનિવારે સાંજના સમયે તેમના જી.જે. 37 સી. 9871 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી ગામ નજીકના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકારાઈપૂર્વક આવી રહેલા એચ.આર. 26 એફ.એલ. 6200 નંબરના […]

મોખાણા ગામે બીમારી સબબ યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયાભાણવડ તાલુકાના મોખાણા ગામે રહેતા વેજાભાઈ હીરાભાઈ મોરી નામના 47 વર્ષના યુવાનને ડાયાબિટીસ તેમજ ડાયાલિસીસની બીમારી હોય, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ બાલુભાઈ મોરીએ ભાણવડ પોલીસને કરી છે.

સોમનાથમાં પુણ્યશ્લોકા દેવી અહલયાબાઈ હોલકરની ત્રણસોની જન્મ જયંતી નિમિત્તે યુવા સંમેલન યોજાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ડોક્ટર મોહન ભાગવત દ્વારા વિડીયો સંદેશ રજૂ કરાયો વક્તા નિવૃત્ત સેના અધિકારી કેપ્ટન ડોક્ટર મીરા દવે અને નિવૃત કલેકટર ભાગ્યેશ જહાંના પ્રવચનોએ યુવાનોને પ્રેરણા આપી અહલ્યા બાઈએ આક્રમણ કરનાર માળવાના ધણીને કહી દીધું હતું કે તમે ક્ષિપ્રા નદી પાર કરો તે પહેલા તમારે અમારી મહિલા સેના સામે લડવું પડશે અને તમે […]

નોટિસો આપ્યા બાદ પૂર્વ તૈયારીઓ સાથે રેવન્યુ, પોલીસતંત્રનું ઓપરેશન બેટ દ્વારકા, બાલાપર વિસ્તારમાં અનધિકૃત દબાણ પર તંત્ર ત્રાટક્યુ

ધાર્મિક તેમજ રહેણાંક દબાણો પર સરકારી બુલડોઝર ફર્યું કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Back to Top