કુંજન રાડિયા, જામ ખંભાળિયા
Category: GUJARAT
રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા ગાંધીનગરગુજરાતમાં “ઉત્તરાયણ” પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-AIના યુગમાં પણ પતંગ બનાવવાનું […]
ગુજરાતના યુવાનો પોતાની નિપુણતા અને પ્રત્યુત્પન્નમતિનો પરિચય દેશના અન્ય યુવાનોને કરાવે, ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ – વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદમાં ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા : રાજ્યપાલશ્રીએ અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા નવી દિલ્હીમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે, તા. 12 જાન્યુઆરીએ યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે રાજભવનમાં ગુજરાતના આ તેજસ્વી […]
રાજકોટ આર.ટી.ઓ. ની ફાસ્ટટ્રેક કામગીરી : વર્ષ ૨૦૨૪ માં લાઇસન્સ સહિતના આર.સી. પરમીટ સંબંધી ફેસલેસ સેવાના ૧.૩૪ લાખ લાભાર્થી
• ૭૧,૭૯૫ ટુ-વ્હીલર અને ૨૭,૨૪૭ કાર સહીત ૧.૧૦ લાખ નવા વ્હીકલની નોંધણી• ફેન્સી નંબરની હરરાજીમાં ૧૫ કરોડથી વધુની આવક• મોટર વ્હીકલ એક્ટ ભંગ બદલ ૧૩,૦૧૨ જેટલા કેસ, રૂ. ૫.૪૫ કરોડનો દંડ વસુલાયો રાજકોટ તા. ૦૮ જાન્યુઆરી – ૨૧ મી સદીમાં પરિવહન એ અતિ આવશ્યક સેવા છે. આપણી આસપાસ રોજબરોજ સતત માણસો અને સામાનનુ પરિવહન કરતા […]
પોરબંદરની સુદામા હોટલ અને ભાવપરામાં બળાત્કાર: રામા સુધા સામે એફઆઇઆર
રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી પોરબંદરપોરબંદરની સુદામા હોટલ અને ભાવપરામાં બળાત્કાર કરવા મામલે ભાવપરા ગામના રામા સુધા સામે એફઆઇઆર થઈ છે. રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી છે.પોલીસ સુત્રોએ કહ્યું કે આ મામલે એક […]
પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી
કારબૂચ કાર રોમિયો રોમી બન ગયા કાર રોમિયો હું અમદાવાદનો કારવાળો, અમદાવાદ બતાઉં… ચાલો, ચાલો… પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી મિહિરની 17 લાખની સ્કોડા કાર અને તેના કાકાની 8 લાખની સુઝુકી કાર રોમી વેચાવી દેવા અને વાપરવાના બહાને લઈ ગયો હતો મૂળ પોરબંદરના પરંતુ હાલમાં અમદાવાદ […]
ચેક રીટર્ન ના કેસમાં એન્જિનિયરને એક વર્ષની સજા ફટકારતી પોરબંદર અદાલત
અદાલતનો ગરબો કોઈનું બુચ ન મારશો હો રાજ… ચેક રીટર્ન ના કેસમાં એન્જિનિયરને એક વર્ષની સજા ફટકારતી પોરબંદર અદાલત એક માસમાં Rs.2,00,000/-ની રકમ નહીં ચૂકવે તો વધુ 6 માસની જેલ ભોગવવી પડશે તેવો પોરબંદર કોર્ટે હુકમ પોરબંદરપોરબંદર અદાલતે ચેક રિટર્ન કેસમાં એક જાણીતા એન્જિનિયરને એક વર્ષની કેદની સજા ફરમાવી છે. એક માસમાં Rs.2,00,000/-ની રકમ નહીં […]
ખંભાળિયાના બેહ ગામે વાછરાડાડાને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ફોક્સ રેસ્ક્યૂ : ખંભાળિયામાં 70 ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા શિયાળને બચાવી લેતી એનિમલ કેર ટીમ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયામાં પોષણ ઉત્સવ : મહિલાઓને આવનારું બાળક તંદુરસ્ત અવતરે તે માટે પતંગના માધ્યમથી ખાસ સંદેશ
જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
