Headlines

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જગદીશ ત્રિવેદીનો હાસ્ય ડાયરો યોજાયો: હિન્દી ગુજરાતી વર્ગો માટે 90 લાખ એકત્રિત: જગદીશ ત્રિવેદીને મળનારા 3.50 લાખ સીધા સમીની બાસ્પા શાળાને ટ્રાન્સફર

હરેશ જોષી, મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે હાસ્યકલાકાર અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીનો “ હાસ્ય ડાયરો “ યોજાયો હતો.આશરે બે હજાર જેટલાં લોકોએ સતત બે કલાક સુધી હાસ્ય અને સાહિત્યનો આનંદ માણ્યો…

Read More

બાળકોએ કખગ બોલીને ઇનામો પ્રાપ્ત કર્યા : ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો

ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો હતો.પ્રાપ્ત માહિતીઅનુસાર ખંભાત કોલેજ કેમ્પસ ખાતે આવેલ એમ. કોમ વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ” “મૂળાક્ષરો નો મહાવરો” વિષય અંતર્ગત ખંભાત ગ્રામીણ પોલીસ ઇન્સ્પેક્ટર પરેશભાઈ નાઇ ( મુખ્ય મહેમાન)રાષ્ટ્રીય શૈશિક મહાસંઘ ખંભાત ના અધ્યક્ષ હશમુખભાઈ અનામી , સંગઠન મંત્રી જીગ્નેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા…

Read More

ભાવનગરમાં ભાજપની કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં  પદયાત્રા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨  નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ  કુમારભાઈ શાહ…

Read More

ભાટિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬      ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ…

Read More

ગુજરાતના દરિયામાં ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ સાથે ૪ વિદેશી નાગરિકો અને ૨૦૦ પેકેટ સિગારેટ ઝડપાયા: તપાસ માટે પોરબંદર લવાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારતીય દરિયાઈ સીમામાં સતર્કતા વધારતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના શિપ દ્વારા એક શંકાસ્પદ ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ ને ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાંથી ૪ ઈરાની નાગરિકો અને આશરે ૨૦૦ પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ​કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને તેમાં સવાર તમામ શખ્સોને વધુ તપાસ…

Read More

કુતિયાણા પોલીસની સરાહનીય કામગીરી: ખેડૂતના ખાતામાંથી ફ્રોડ થયેલા ₹1.80 લાખ પરત અપાવ્યા

​પોરબંદર: કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમના નાણાં પરત અપાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ​વિગત મુજબ, કુતિયાણાના ખાગેશ્રી ગામના રહેવાસી રવિકુમાર કિશોરભાઈ ફળદુએ સરકારની NAFED યોજના હેઠળ મગફળીનું વેચાણ કર્યું હતું. જોકે, ટેકનિકલ ખામી અથવા ફ્રોડના કારણે તેમના હકના ₹1,80,845/- અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં…

Read More

ઓખા અને પોરબંદરની ચાર જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયા

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬          પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.      જેમાં ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3 થી…

Read More

ભાવનગર અક્ષરવાડી ખાતે શહેરના મહાનુભાવો અને મીડિયા પરિવારનું સંમેલન યોજાયું 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨                  આગામી તા. ૨ એપ્રિલનાં રોજ BAPS   વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર  પધારી રહ્યા છે. ૮ વર્ષનાં લાંબા અંતરાલ બાદ સ્વામીશ્રી ભાવનગર ખાતે પધારી રહ્યા હોય સંતો, હરિભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે. અને ભાવનગર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર,…

Read More

નવા રતનપરમાં જાહેરમાં ગૌમાતાનું મૃત્યુ થતાં પંચાયતે અંતિમવિધિ કરી

નવા રતનપર, 22 ફેબ્રુઆરીભાવનગર તાલુકાના નવા રતનપર ગામના સ્મશાનો નજીક એક ગાય માતાનું મૃત્યુ થતાં આ અંગે બે દિવસ બાદ આજે સરપંચ ગૌતમ બારૈયાને જાણ થતા તેમણે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને આજે સ્વયંસેવક jcb બિઝનેસ પર્સન અને અન્ય સ્વયંસેવકોની મદદથી સ્મશાન નજીક જ તેની દફનવિધિ કરાવી હતી.ઉલ્લેખનીય છે કે સરપંચ ગૌતમ બારૈયા માત્ર…

Read More