Headlines

ઓદરકા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ: આરોપી દિલીપસિંહ ઉર્ફે મુન્નો ગોહીલ ફરાર

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર રેઇડ કરવામાં આવી હતી. ઘોઘા પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓદરકા ગામના ચરણ વિસ્તારમાં આવેલા ચેકડેમ પાસે રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી આરોપી દિલીપસિંહ ઉર્ફે મુન્નો બાબભા ગોહીલ હાજર મળી આવ્યો ન…

Read More

ગીરવાનસિંહ ઉર્ફે ગીરૂભા બિનકાયદેસર દેશી દારૂ સાથે મોરચંદમાંથી ઝડપાયા

ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ઘોઘા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર, પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મોરચંદ ગામના અંધારીયા વિસ્તારમાંથી આરોપી ગીરવાનસિંહ ઉર્ફે ગીરૂભા પોપટભા ગોહીલને ગેરકાયદેસર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સરકાર તરફે ફરિયાદી પોલીસ કર્મચારી ભગીરથસિંહ લાલુભા ગોહીલે આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુન્હો દાખલ કરાવ્યો છે.​તારીખ ૨૨/૦૫/૨૦૨૬ના રોજ પોલીસ…

Read More

​ભાવનગર પૂર્વ વિધાનસભા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે હરેન્દ્રસિંહ ગોહિલની વરણી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર શહેર યુવક કોંગ્રેસની કારોબારી બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવાના ભાગરૂપે મહત્વની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજાના લેટરપેડ પર સત્તાવાર જાહેરાત કરીને હરેન્દ્રસિંહ ગોહિલને ભાવનગર શહેર યુવક કોંગ્રેસની પૂર્વ વિધાનસભાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ઇન-ચાર્જ નિખિલ ત્રિવેદી, સહ ઇન-ચાર્જ ચંદ્રકલા…

Read More

દ્વારકામાં વેકેશન, અધિક માસ અને વીક-એન્ડના ત્રિવિધ સંયોગમાં યાત્રીકોનો અભૂતપૂર્વ ઘસારો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬      હાલમાં ચાલી રહેલ અધિક માસમાં આજરોજ વીક-એન્ડની સાથે સાથે ઉનાળુ વેકેશન પણ ચાલી રહ્યું હોય, યાત્રાધામ દ્વારકામાં યાત્રીકો તેમજ સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી પહેલા જ યાત્રીકોની કતારો જગત મંદિરના સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વાર પર જોવા મળી હતી. અધિક માસમાં ગોમતી સ્નાનનું પણ…

Read More

ભાણવડ પંથકમાં બે સ્થળોએથી કારમાં લઈ જવાતા દેશી દારૂના તોતિંગ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

– રૂ. સવા સાત લાખનો મુદ્દામાલ કબજે – – પાંચની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે આજરોજ ભાણવડ પંથકમાં દેશી દારૂ સામે સધન કાર્યવાહી કરીને દેશી દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા સવા સાત લાખ જેટલા મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા….

Read More

દેવભૂમિ દ્વારકામાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

– શોર્ટ સર્કિટથી ભડકેલી જ્વાળાઓએ બીજી કારને પણ લીધી ઝપેટમાં – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક આગની ગંભીર ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીકના હર્ષદ રોડ પર આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી….

Read More

કઠોળમાં આત્મનિર્ભરતા મિશન: પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ માટે ઓનલાઇન અરજી અંગે યાદી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬          ભારત સરકાર દ્વારા કઠોળના ઉત્પાદન અને પ્રોસેસિંગને વેગ આપવા માટે “કઠોળમાં આત્મનિર્ભરતા મિશન” કાર્યરત કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ ઘટકની અંતર્ગત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો, સહકારી મંડળીઓ અને લાયક લાભાર્થીઓ માટે આઇ-ખેડુત ૨.૦…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

– અફવાઓથી દૂર રહી સંગ્રહખોરી ન કરવા તંત્રનો અનુરોધ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬            દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે તાજેતરમાં ફેલાયેલી વિવિધ પ્રકારની અફવાઓ પ્રસારિત થઈ રહી હોવાનું તથા પેનિક બાયિંગ (Panick Buying) થવાના કિસ્સાઓ જિલ્લા વહીવટીતંત્રના ધ્યાન પર આવ્યા છે. આ અંગે દેવભૂમિ…

Read More

ભાણવડમાં રેટા કાલાવડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

– એકત્ર થયેલું 56 બોટલ રક્ત સેવા માટે અર્પણ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬     ભાણવડના રેટા કાલાવડ ગામે તાજેતરમાં પિપરોતર પરિવાર દ્વારા યોજાયેલી ભાગવત સપ્તાહ પ્રસંગે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રાખવામાં આવેલા રકતદાન કેમ્પમાં 56 યુનિટ રજત એકત્ર થયું હતું. રક્તદાનની આ સેવામાં ગામના મહિલાઓ પણ મોખરે રહ્યા હતા અને “રક્તદાન એ જ…

Read More

ભાણવડના મોખાણા ખાતે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત વિશેષ સેવા કેમ્પ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬        ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ તેમજ ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત ભાણવડ તાલુકાના મોખાણા ખાતે વિશેષ સેવા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નજીકના ગામોના અનેક લાભાર્થીઓએ પોતાના ગામ નજીક જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, નોંધણી તથા અરજીની સેવાઓ મેળવી હતી.    …

Read More