ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
વિપુલ હિરાણી ભાવનગર તા.૧૮ ભાવનગ૨ નાગરિક સહકારી બેંક તથા ભાવનગર સાઈબર સિકયુરીટી સેલના સચુકત ઉપક્રમે સાઈબર સિકયુરીટી અવેરનેસ સેમીનારનું આયોજન સભાસદો, ગ્રાહકો તથા કર્મચારીઓ તથા ડિરેકટરશ્રીઓ માટે કરવામાં આવેલ. જેમાં સાઈબર સિકયુરીટી એકસપર્ટ દ્રારા દરેક વ્યકિત બેંક સાથે તેમજ ઓનલાઈન વ્યવહારમાં જાગૃત રહે, સતર્ક ૨હે, મોબાઈલમાં આવતો ઓ.ટી.પી કોઈ સાથે શેર ન કરે, અજાણી…
