ખંભાળિયામાં રઘુવંશી વિધાર્થીઓ માટે “માં સરસ્વતી સન્માન સમારોહ” યોજાયો
– જ્ઞાતિના 318 વિદ્યાર્થીઓને કરાયા પુરસ્કૃત – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬ ખંભાળિયામાં શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં સરસ્વતી સન્માન સમારોહ” સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન ટ્રસ્ટના…
