હાથબમાં હર્ષાબેન ધાપા અને ભુભલીમાં જડીબેન હરકટનો ભવ્ય વિજય
હાથબમાં હર્ષાબેન ધાપા અને ભુભલીમાં જડીબેન હરકટનો ભવ્ય વિજય ભાવનગર: ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની પકડ મજબૂત બનાવી છે. ચૂંટણી પરિણામોમાં ઠેર ઠેર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ચર્ચિત પરિણામોમાં, હાથબ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષાબેન વિશાલભાઈ…
