વાપીમાં સૌથી વધુ 65.68% અને ગાંધીધામમાં સૌથી ઓ છું 39.33% મતદાન: ગુજરાતની 15 મહાનગરપાલિકાઓનું સરે રાશ ચિત્ર
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ઉત્સાહપૂર્ણ મતદાન, અનેક શહેરોમાં આંકડો 50% ને પાર ધ ગ્રેટ વર્લ્ડ ગાંધીનગર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત આજે 15 મહાનગરપાલિકાઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાતના વાપીમાં મતદારોનો સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં 65.68% જેટલું જંગી મતદાન…
