ખંભાળિયા પાલિકાની જગ્યામાં રહેલા મકાનમાં તોડપાડ ન કરવા અંગે વચગાળાના મનાઈ હુકમની અરજી નામંજૂર
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં નગરપાલિકાની હદમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 5 માં આશરે 125 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમ સંઘાર દ્વારા મકાન બનાવીને વર્ષ 1988-89 ની પહેલાની સાલથી તેમના પરિવાર સાથે રહેતા હતા. ઉપરોક્ત ચોક્કસ સર્વે નંબરની જગ્યા પર ગેરકાયદેસર રીતે મકાન…
