પોરબંદરના બખરલામાં કુખ્યાત ગેંગસ્ટર મેરામણ લંગી ની હત્યા
પોરબંદર, તા.3 અંદાજીત 45 થી 50 વર્ષની ઉંમર ધરાવનારા હિસ્ટ્રી શીટર મેરામણ લંગીની રવિવારના રોજ પોરબંદર જિલ્લાના બખરલા ગામ ખાતે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં અજાણ્યા વ્યક્તિઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મેરામણ લંગીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તાત્કાલિક અસરથી 108ને જાણ…
