પોરબંદરપોરબંદર પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડકોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ઉધોગનગર પોપોલીસના આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબના ગુનામાં લાલ શાહીનો નાશતો ફરતો આરોપી દેવ પૂથ્વીશ જોષી (રહે. એ-૩૩, પુષ્પા પાર્ક, એસ.વી. રોડ, કોરા કેન્દ્ર પાસે, બોરીવલી(વેસ્ટ) મુંબઇ) હાલ મુંબઇ ખાતે હોવાની […]
Category: PORBANDAR
ઓર્ડર ઓર્ડર… યે ખૂની નહીં હૈ : એમ.પી.ના મજુરને મારી નાખવાના ગુનામાં પો૨બંદ૨ના ખેડૂત આગેવાનનો નિદોર્ષ છુટકા૨ો
ફરિયાદીએ પોતે જ ફરિયાદ કરતા અગાઉના સમયમાં જણાવ્યું હતું કે મરનાર ઝાડ પરથી પડી ગયા હતા: અન્ય સાક્ષીઓના નિવેદનમાં પણ ખૂન થયાની વાત ક્યાંય ન આવી: ખેડૂત આગેવાન ભરત ઓડેદરા નિર્દોષ પોરબંદરપોરબંદર પંથકમાં મોટા ભાગની ખેતીની જમીન મેર જ્ઞાતિના લોકો પાસે છે. અને મોટા ભાગના ખેત૨ોમાં યુ. પી. તથા એમ. પી. ના માણસો કે જેને […]
પોરબંદરમાં કોલીખડા રોડ અને યુગાન્ડા રોડ પર બાઈક ચોરી
પોરબંદરપોરબંદરના કમલાબાગ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક ફરિયાદમાં દર્શનભાઇ અરુણભાઇ થાનકી (ઉ.વ.૨૮ ધંધો- પ્રા.નોકરી રહે,ધનલક્ષમી સોસાયટી શેરી નં.૩ સાર્વજનીક પ્લોટની સામે છાયા પોરબંદર)એ જણાવ્યા અનુસાર તેમનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં.GJ-25-K-2018 કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયા છે. તા.૬/૨/૨૦૨૫ કલાક ૧૯/૩૦ થી […]
પોરબંદર જિલ્લામાંથી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતાં કુલ ૩.૯૦ લાખનો દંડ કરાયો
જિલ્લા એડજયુડીકેટીંગ ઓફીસર અને અધિક નિવાસી કલેકટરશ્રી પોરબંદરની કોર્ટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પ્રકારના ગુનાઓ અટકે તે માટે કડક કાર્યવાહી કરાઈ પોરબંદર, તા.૧૨: પોરબંદર જિલ્લામાંથી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો, મે. સંતોષી સેલ્સ એજન્સી કુતિયાણા ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પોરબંદર દ્વારાલેવામાં આવેલ નમૂનાનું પરિણામ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં પોરબંદર જિલ્લા એડજયુડીકેટીંગ ઓફીસર અને અધિક નિવાસી કલેકટર […]
પોરબંદર ખાતે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ૩.૦ યોજાયો
સ્પેશિયલ ખેલ મહાકુંભમાં જિલ્લા કલેક્ટર એસ. ડી ધાનાણી સહિતનાં મહાનુભવો ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો પોરબંદર, તા.૧૨:દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ ૩.૦માં જિલ્લા કક્ષાની જુદી-જુદી ચાર કેટેગરીનાં દિવ્યાંગ ખેલાડીઓની માટે વિવિધ રમત સ્પર્ધાઓ પોરબંદર ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર એસ. ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી અને પોરબંદરમાં મહાનગરપાલિકાના મ્યુ. કમિશ્નર એચ. […]
પોરબંદરના નવી બંદર અને માધવપુરમાં એક યુવક અને આધેડનો ગળે ફાંસો ખાઈ આપઘાત
પોરબંદર પોરબંદર જિલ્લામાં નવી બંદર અને માધવપુર ખાતે એક યુવક અને એક આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની બે અલગ અલગ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અશોકભાઈ તુલશીભાઈ સલેટ (ઉ.વ.૩૮ રહે.નવીબંદર ગામ તા.જી.પોરબંદર) પોતાના ઘરે પોતે પોતાની મેળે છતની વરી સાથે દોરી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ […]
પોરબંદરમાં મંડપ સર્વિસના 20 બેરીકેડની ચોરી
પોરબંદરપોરબંદરમાં નવી ખડપીઠ નજીક એક મંડપ સર્વિસના રૂ 8000 ની કિંમત ના 20 બેરીકેડની ચોરી થયાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે હીતેશ પ્રફુલભાઇ જોષી (ઉ.વ.૩૨ ધંધો-મંડપ સર્વીસ રહે,બરડાઇ બોર્ડીંગ સામે જંડાળા પોરબંદર) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના મંડપ સર્વીસના માલ નાખવાના ગોડાઉનમાંથી રાતના […]
આંતરરાજ્ય બેગ લીફટીંગ તથા કારના કાચ તોડી, મોટર સાયકલોની ડીક્કી ખોલી ચોરી કરતી ટોળકીના બે શખ્સોને પકડી પાડી પોરબંદર પોલીસ
જુનાગઢ, સુરેન્દ્રનગર તથા મહારાષ્ટ્રના થાણે તથા અમરાવતી જીલ્લામાં નોંધાયેલ કુલ-૦૫ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો પોરબંદર જીલ્લાના કીર્તિમંદીર પોલીસમાં છેલ્લા ૮ વર્ષ થી તથા મધ્યપ્રદેશના સેંધવા પોલીસમાં છેલ્લા ૨ વર્ષ થી તથા તમીલનાડુના સેંગમ પોલીસમાં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરપોરબંદરમાં ગઇ તા.૫/૨/૨૦૨૫ના રોજ કમલાબાગ પોલીસ વિસ્તારના […]
પોરબંદરના કાશ્મીરા ખોરાવા આપધાત કેસમાં એડવોકેટ ભરત લાખાણીની સ્પેશ્યલ સ૨કા૨ી વકીલ તરીકે એન્ટ્રી
દશેક વર્ષ પહેલાના કાશ્મીરા ખોરાવાના આપધાત કેસમાં આરોપી તરીકે ખા૨વા જ્ઞાતિના ખૂબ જ મોટા આગેવાનોના નામ હોઇ તે વખતે આ કેસ ખૂબ જ ચકચારી બનેલો અગાઉ આ કેસ લડી રહેલા એક વકીલનું મૃત્યુ થયું અને બીજા વકીલ રાજકોટથી આવતા નહોતા: કેસમાં હવે સરકારી વકીલ તરીકે એડવોકેટ લાખાણીની એન્ટ્રી પોરબંદરપો૨બંદ૨માં દશેક વર્ષ પહેલા ખૂબ જ ચકચારી […]
ભોમિયાધાર ગામે બીમારીથી કંટાળી ઓઢણી વડે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત
પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના ભોમિયાધાર ગામે એક મહિલાએ માનસિક બીમારી તથા ડાયાબિટીસ જેવી તકલીફોથી કંટાળી આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંભીબેન કાનાભાઇ વિરમભાઇ કારાવદરા (ઉ.વ.૭૫ રહે.ભોમીયાવદર ગામ ધાર વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)ને બી.પી. તથા ડાયાબીટીશની તકલીફ હોય તથા પોતે અસ્થિર મગજના હોય જેથી પોતે પોતાની મેળે પોતાની રહેણાંક મકાનની ઓરડીમા ઓઢણા વડે ગળા […]
