Sunday July 27, 2025

પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર બે બાઈકની ટક્કર: એક યુવકનું મોત

પોરબંદરપોરબંદરના રમેશભાઇ બોરે ગોવડા (ઉ.વ.૫૨ ધંધો:- કેટરીંગ રહે. જુરી બાગ શેરી નં.૦૮ પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે બાઈક નંબર GJ-10- DG-0348ના ચાલકે પોતાનું વાહન જાહેર રોડ ઉપર પુર ઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી અને ફરિયાદીના બાઇક નં.GJ-25-AB-4851ને પાછળથી હડફેટે લઈ અકસ્માત કરી ફરિયાદીને ડાબા પગમાં ઘુંટી ઉપર ઇજા પહોંચાડી અને ફરીયાદી […]

પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતિય મજૂરોને રાખવા બદલ કાટેલાના ખેડૂતની ધરપકડ

પોરબંદરકાયદા અનુસાર પોલીસને ખબર વગર કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પર પ્રાંતિય મજૂરોને મજૂરી માટે રાખી શકે નહીં. આ કાયદા અનુસાર પોરબંદર જિલ્લામાં એક ખેડૂતની ધરપકડ થઈ છે.પોલીસને જાણ કર્યા વગર અશોક નભૅશંકર થાનકી (ઉ.વ.૪૫ ધંધો,ખેતી રહે.કાંટેલાગામ ચાર રસ્તા વાડીવિસ્તાર તા.જી.પોરબંદર)એ પોતાના ખેતરમાં ખેતી કામ માટે પરપ્રાંતીય મજૂરોને બહારથી બોલાવી મજૂરી કામ માટે રાખી ગુનો કરવા […]

પોરબંદરમાં માછલીઓના પૈસાની ઉઘરાણી કરનાર મહિલાને થપ્પડ અને ગાળો: બે સામે ફરિયાદ

પોરબંદરપોરબંદરના મધુબેન પ્રકાશભાઇ ગોસીયા (ઉ.વ.૪૮ ધંધો.મચ્છી વેપાર રહે.ગોપાલજી હવેલીની બાજુમાં, કસ્તુરબા રોડ, પોરબંદર)એ (૧) આબીદ હુસેન અનવર સૈયદ રહે.વિરડીપ્લોટ, પોરબંદર (૨) અરૂણ આણંદજી રાઠોડ રહે.કડીયા પ્લોટ શેરી નં.૯, મેઇન રોડ, પોરબંદર સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મચ્છીના પૈસાની ઉઘરાણી આરોપી આબિદ પાસે કરતા તે ઉશ્કેરાઈ જાય ફરિયાદીને ડાબા ગાલ ઉપર બે ઝાપટ […]

વનાણા ટોલબુથ ખાતે હેલ્થ ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો

નેશનલ હાઇવે, ટ્રાફિક પોલીસ અને JCI દ્વારા આયોજન કરાયું માર્ગ સલામતી ઉજવણી અંતર્ગત સેવા કાર્ય સંપન્ન પોરબંદરપોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં પરવાહ (care) માર્ગ સલામતી અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરીને રોડ સેફટી મંથ ઉજવવામાં આવે […]

બેંકમાં બઘડાટી: કુતિયાણા એસબીઆઈ બેંક કારકુને લાઈનમાં આવવાનું કીધું તો બે જણે બોલાવી બેન્કમાં બઘડાટી

આરોપીઓ હજી પકડાયા નથી ત્યારે પોલીસ માટે ગૃહ ખાતાને ગમે તેવું પંચનામુ કરવાની ઉજળી તકો પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં એક વ્યક્તિએ જે હિંસક બઘડાટી બોલાવી હતી તેવા જ પ્રકારની એક હિંસક બઘડાતી કુતિયાણામાં પણ બોલી ગઈ હતી. કુતિયાણામાં આ કેસનું બઘડાટી સ્થળ એસબીઆઇ બેન્ક છે અને બઘડાટીકારોની સંખ્યા 2 છે. હાલમાં ગૃહ ખાતું પોલીસની વિશિષ્ટ […]

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ફરી એકવાર હંગામો: દર્દીના પુત્રએ ડોક્ટરોને માર મારી તોડફોડ કરી

તોફાન મચાવી રહેલા હિરેન લાડવા એ ડોક્ટરો અને સ્ટાફને ગાળાગાળી તથા ખુનની ધમકીથી પણ રગદોળી નાખ્યા સ્ટાફના માણસોને ઘુસ્તા માર્યા અને ઓક્સિજનના બાટલાના પાઇપ ખેંચી નાખ્યા એણે ડોક્ટરોની ફરજમાં તો માથું માર્યું પરંતુ પોતાનું માથું હોસ્પિટલના પાર્ટીશનને પણ માર્યુ, પાર્ટીશન તૂટી ગયું પોરબંદરપોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં પોતાના પિતાને ઝેરી દવા પી જવાને કારણે દવાખાને લાવેલા […]

પોરબંદરમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાની ફરીયાદમાં આરોપીને નિદોર્ષ છોડતી કોર્ટ

ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ છેલાણા સામે ૨૦૧૦ની સાલમાં તે વખતના નાયબ મામલતદાર આંબલીયાએ ફરિયાદ કરી હતી પોરબંદરપોરબંદર તાલુકાના ઓડદર ગામના રહેવાસી અને પોરબંદર પંથકમાં ખૂબ મોટુ નામ ધરાવતા અને હાલ ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ ભીખાભાઈ છેલાણા સામે ૨૦૧૦ ની સાલમાં જે તે વખતના નાયબ મામલતદાર આંબલીયા દ્વારા […]

પોરબંદરમાં બ્રાન્ડેન્ડ કંપનિના ઠંડા પીણાની ફ્રેન્ચાઇઝી / ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા છેતરપીડી થવાથી પોલીસ ફરીયાદ દાખલ

પોરબંદરહાલના સમયમાં ભાતભાતના છેતરપીડી અને વિ શ્વાસધાતના કિસ્સાઓ બનવાનો સીલસીલો ચાલુ છે ત્યારે વધુ આવો જ એક કિસ્સો પોરબંદર ખાતે બનતા, લોકો બહારની કંપનિઓની ફેન્ચાઇઝી કે ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા હવે સાવધાન બનબની જરૂરીયાત છે. અને નાના મોટા વેપારી જગતમાં પણ ચોંકાવનારો આ કિસ્સો સૌ કોઇનુ ધ્યાન દોરી જાય તેવો છે. જેની વધુ વિગતો મુજબ પોરબંદર ખાતે […]

ખાગેશ્રી ગામની ખારા સીમમાં રૂ 25000 સાથે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લેતી કુતિયાણા પોલીસ

પોરબંદરકુતિયાણા પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ અશ્વિન વેજાભાઇ તથા અલ્હાબ હુસેનભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે ખાગેશ્રી ગામની ખારા સીમ વિસ્તારમાં બાવળોની કાંટમા જાહેરમાં અમુક ઇસમો તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર ચાલુ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા તે જગ્યાએ તીનપતિ રોન પોલીસ નામનો હારજીતનો જુગાર […]

પોરબંદર કોલીખડા રોડ પર અજાણ્યા વાહન અડફેટે બખરલાના યુવકનું મોત

પોરબંદરપોરબંદર કોલીખડા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે બખરલા ગામના એક યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે અર્જુનભાઇ જેઠાભાઇ મારૂ (ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે. બખરલાગામ જુનો વણકરવાસ તા.જી.પોરબંદર)એ વાહન નંબર GJ-25-U-7148ના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી ફરીયાદીના […]

Back to Top