જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
Category: EDUCATION
ભાજપ અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાલયોમાં બંધારણ બાબતે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
ભાવનગરડો. આંબેડકર રચિત બંધારણનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન અનુસાર તારીખ ૨૦-૧-૨૦૨૫ ના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ છાત્રાલયો ખાતે અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાવાસ સંપર્ક તેમજ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભાજપ સરકાર દ્વારા ભારતરત્ન […]
ખંભાતની પ્રાણજીવન શાહ પ્રા. શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને ભોજન કરવાયું
હરેશ જોષી, ખંભાત ખંભાત તાલુકાની પ્રાણજીવન શાહ પ્રાથમિક શાળામાં શિક્ષકમિત્રો તરફથી શાળામાં અભ્યાસ કરતા 117 બાળકોને ભોજન કરાવવામાં આવ્યું .આ સદકાર્ય પ્રસંગે બ્રાન્ચ 9 ના આચાર્ય મનોજભાઈ મારવાડી , બ્રાન્ચ 1 પે સેન્ટર ના આચાર્ય અનુભાઈ વેગડા, પ્રાણજીવન શાહ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશસિંહ ઝાલા, crc કો.ઓ.અબ્દુલભાઇ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા […]
તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાને કલર પ્રિન્ટર ની ભેટ મળી
હરેશ જોષી, કુંઢેલીતળાજાના કુંઢેલી ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાને મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી દાતાઓ દ્વારા કલર પ્રિન્ટરની ભેટ મળી છે. શ્રીમતી જયાલક્ષ્મી પ્રવિણચંદ્ર બાબુભાઈ શાહ ટ્રસ્ટ હસ્તે, મીતાબેન વિપુલભાઈ શાહ તથા નિલોની તથા જાન્વી તથા વત્સલ શાહ તરફથી ઉપયોગી એવા કલર પ્રીન્ટરની આ પ્રાથમિક શાળાને ભેટ આપવામાં આવતા ગામ જનો તથા શાળા પરિવારે હર્ષ વ્યક્ત […]
ભાણવડમાં નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ યુથ રેડક્રોસના વિધાર્થીઓને ભણાવ્યા રોડ સેફટીના પાઠ
રેડક્રોસ અને જેસીઆઈ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત થયું આયોજન પોરબંદરપોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા, જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે યુથરેડક્રોસના કૅડેટ્સ સાથે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ […]
તળાજા: મોટાઘાણા શાળાના બાળકોનો યોજાયો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ
હરેશ જોષી – તળાજા પ્રવાસ પર્યટન એ શિક્ષણનો એક ભાગ છે, ત્યારે તળાજા તાલુકાની મોટાઘાણા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોનો ત્રણ દિવસનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ યોજાયો. જેમાંબાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,પોઇચા નીલકંઠધામ,, વડોદરા કમાટી બાગ- મ્યુઝિયમ ગેલેરી ,આજવા ફનવર્લ્ડપાવાગઢ મહાકાળી માતાનું મંદિર -ડુંગર પર્વતારોહણ , પૂર્ણિમાના દર્શન,ટુવા ટીંબા ગરમ પાણીના કુંડ, ગલતેશ્વર મહાદેવનું […]
તલગાજરડામાં યોજાયેલા સમારોહમાં 35 શિક્ષકોને શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ અર્પણ
હરેશ જોષી, મહુવા મહુવા તાલુકાના તલગાજરડાની તપોભૂમિમાં દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને શિક્ષક સંઘ દ્વારા પસંદ કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આજે આ કાર્યક્રમ પૂ.મોરારીબાપુના સાંનિધ્યમાં તલગાજરડાના ચિત્રકૂટ ધામ પ્રભુ પ્રસાદ કેન્દ્ર ખાતે યોજાઈ ગયો.સમારોહમાં સ્વાગત તા.શિ.સંઘ પ્રમુખશ્રી મનુભાઈ શિયાળ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સંઘના મહામંત્રી જૈમીનભાઇ પટેલે આ […]
ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે
ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ હરેશ જોશી,કુંઢેલીતા.12, રવિવાર ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક […]
ખંભાળિયા: વાર્તા લેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઝળક્યા
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
