Headlines

ધારાસભ્ય મેવાણીની આગેવાનીમાં ભાવનગરના ડીમોલેશન પીડિત પરિવારોનાં ન્યાય માટે 3જીએ મહારૅલી

ભાવનગરભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરીબો ને કોઈ પણ વૈકલ્પીક વ્યવસ્થા વગર ગરીબોનાં ઝુંપડા અને મકાનો ડીમોલેશન કરવાં નોટીસ આપવામા આવી છે આના કારણે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર માં 1500 ગરીબ પરિવારો ઘર વિહોણા બનશે આં ગરીબ લોકો નાં સમર્થ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની આગેવાનની ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા (જસોનાથા સર્કલ ) ભાવનગરથી કમિશ્નરની કચેરી સૂધી તા.3/1/24ના રોજ બપોરે…

Read More

સરકારના વિજબીલ સરચાર્જના 14 ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આવકાર્યો

ભાવનગરબાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ગુજરાત રાજ્ય સરકારે પ્રજા માટે વિજબીલ સરચાર્જના ૪૦ રૂપિયા અર્થાત ૧૪ ℅ ઘટાડાના નિર્ણયને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને શ્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ…

Read More

નાતાળ ભાભો : હેપી ક્રિસમસ વિથ સ્વામિ આનંદ

લાખુંલાખ વશ વાસીયુંના તારણ હારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વારસો વરસ આ પરબ ઉજવે. દેવળુંનાં ઘંટ વાગે, ભજનભગતી થાય, નાના છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખ શાંતિ થાય, ને માણસું તમામ હૈયાના ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને…

Read More

પોરબંદર કોળી સેના આયોજિત ચામુંડા કપ સીઝન 3 માં ચેમ્પિયન ચામુડા ઇલેવન

પોરબંદરપોરબંદર સમસ્ત કોળી સમાજ ની કોળી સેના દ્વારા આયોજિત ચામુંડા કપ સીઝન 3 માં ચેમ્પિયન ચામુડા ઇલેવન રનસર્પ વેલનાથ ઇલેવન મેન ઓફ ધ સીરીઝ હિરેન મજીઠીયા બેસ્ટ બોલર રવિ બોરસિયા બેસ્ટ બેસ્ટમેન હિરેન મજીઠીયા થયા હતા. આતકે પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા સંજય સોલંકી રવિ મકવાણા દિલીપ બામણીયા દેવ મકવાણા રામભાઈ બામણીયા ઉપસ્થિત…

Read More

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં સામેલ થશે

રાજકોટ રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.

Read More

પોરબંદરના કેદારેશ્વર મંદિર પાસે યુવાન મહિલાનો આપઘાત

માધવ પાર્ક માં રહેતી 35 વર્ષની પરણીતાએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી પોરબંદરપોરબંદરની એક 35 વર્ષીય પરિણીત મહિલાએ કોઈ અકળ કારણોસર કેદારેશ્વર મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે બનાવના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.હીનાબેન કૈલાસભાઇ મેપાભાઇ સોનેરી (ઉ.વ. ૩૫ રહે. માધવપાર્ક રોકડીયા હનુમાન પાછળ પોરબંદર)એ…

Read More

પોરબંદરના ચિત્રકાર બલરાજ પાડલીયાનું વોટર કલર પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામ્યુ

પોરબંદરપોરબંદરના ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તથાજાણીતા ચિત્રકાર બલરાજ પાડલીયાનું પેઇન્ટિંગ “વેકેશન ઓફ બોટ્સ ” અસ્માવતી ઘાટ પોરબંદર પસંદગી પામેલ છે.તારીખ 6 થી 9 ડિસેમ્બર 2024 દરમિયાન દિલ્હી ખાતેઓલમ્પિઆર્ટ 2024 માં 60 દેશના 550 ચિત્રકારોના ચિત્ર પ્રદર્શન યોજાયેલ. આ પ્રસંગે IWS ના પ્રેસિડેન્ટઅતાનુર ડોગન -કેનેડા, IWS ઈન્ડિયા પ્રેસિડેન્ટ તથા સુપ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર-દિલ્હી તથા મેઘા હાંડા…

Read More

ભાવનગર પત્રકારત્વ ના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101મી જન્મ જયંતી ઉજવાય

ભાવનગર સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ માં 200 થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો. શ્રી પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ માં 200…

Read More

ભાવનગરમાં ભાવભર ઉજવાશે સુશાસન દિવસ

ભાવનગરસુશાસન દિવસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ તથા ૨૦૨૫ પૂર્ણ વર્ષ”“સુશાસન દિવસ”ની ઉજવણી તથા “વીર બાલ દિવસ” ૨૬ ડિસેમ્બર ૨૦૨૪, રાષ્ટ્રીય દિવસ ઉજવણી અંગે જીલ્લા ભાજપા ભાવનગર અપેક્ષિત આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ અને ભારત સરકારે ૨૫ ડિસેમ્બર (અટલજી જન્મદિન)સુશાસન દિવસ તથા વીર બાલ દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરેલ…

Read More

ભાવનગર મંડળના કર્મચારીઓની મદદથી રેલયાત્રી ની ટ્રોલી બેગ પાછી મળી

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના A-1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. સોમવારે ધોળા જંકશન સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે તેમની એક ટ્રોલી બેગ ટ્રેનમાંજ છુટી ગએલ હતી.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી…

Read More