દીકરીના જન્મ દિવસે 70થી વધુ વખત રક્તદાન કરનાર દાતા કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા રક્તદાન કરાયું
ભાવનગરભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસબ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય…
