Headlines

બાજપાઈજીની જન્મજયંતિ સુશાસન દિવસ અને વિર બાલ દિવસ જેવા આગામી કાર્યક્રમો અંગે ભાવનગર ભાજપની બૃહદ બેઠક મળી

ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રૂપાણી ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વીર બાલ દિવસ નિમિત્તે હ્રદયસ્પર્શી ફિલ્મનું આયોજન કરવામાં આવેલ, જ્યારે આગમી ૨૫ ડિસેમ્બરના રોજ શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસ અર્થાત પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિ તેમજ ૨૬ ડિસેમ્બરના રોજ વિશ્વ બાલ દિવસ મનાવવામાં આવનાર છે, જે અંતર્ગત અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની…

Read More

તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

‘માનસ હરિભજન’ લાભ લેતાં ભાવિક શ્રોતાઓ તંજાવુર સોમવાર તા.૨૩-૧૨-૨૦૨૪(મૂકેશ પંડિત) તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા ‘માનસ હરિભજન’ લાભ લઈ રહ્યાં છે. દક્ષિણ ભારતનાં તામિલનાડુંનાં તીર્થસ્થાન ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથાનો ગત શનિવારથી પ્રારંભ થયો છે. તંજાવુરમાં મહારાજા મહાલમાં રામચરિત માનસ…

Read More

સણોસરામાં પૂર્ણા દિવસની થઈ ઉજવણી

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રો અંતર્ગતપૂર્ણા દિવસની થઈ ઉજવણી છે. ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કિશોરીઓને સારી વર્તણુક અને જીવન કૌશલ્ય સમજ અપાઈ. આંગણવાડી કાર્યકર્તા શ્રી સંગીતાબેન ચાવડા, શ્રી હિનાબેન પુરોહિત અને શ્રી કૈલાસબેન ચૌહાણ, શ્રી ચંદ્રિકાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Read More

રામધરી આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સિહોર તાલુકાનાં રામધરી ગામે આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવે સાથે નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ દ્વારા કિશોરીઓને સારી વર્તણુંક તથા જીવન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું. અહિંયા આંગણવાડી કાર્યકર્તા શ્રી ભૂમિબેન પંડ્યા, શ્રી ધામેલિયા અને શ્રી મધુબેન સમેજાએ સંકલન કર્યું હતું.

Read More

પોરબંદરના દરિયામાં નિયમ બહાર જઈને માછીમારી કરતી 4 બોટ સામે કાર્યવાહી 8 સામે ગુના દાખલ

હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટ અનઅધિકૃત રીતે ટોકન વગર ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ પોરબંદરપોરબંદર પોલીસ છેલ્લા કેટલાક સમયથી આદુ વાળી કડક ચા પીને માછીમારો પાછળ પડી ગઈ છે ત્યારે નિયમ બહાર જઈને ટોકન વગર માછીમારી કરી રહેલ ચાર બોટને પોલીસે પકડી પાડી છે. હાર્બર મરીન પોલીસે 8 શખ્સો…

Read More

[[ પોલીસ અને કાયદાના હાથે ધોવાઇ જવાય એવા સંજોગોમાં…]]

પોરબંદરના ધોબીએ ઇલેક્ટ્રિશિયનને વ્યાજે પૈસા આપ્યા: પઠાણી ઉઘરાણી કરી, તો ઇલેક્ટ્રિશિયને કાયદાનો કરંટ આપ્યો ₹30,000 માસિક 10% ના વ્યાજે આપીને પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી, મારામારી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ પોરબંદરપોલીસ એટલી હદે કડક થઈ છે કે લોકો હવે બીજા લોકોને ઉછીના પૈસા આપતા પણ ગભરાઈ રહ્યા છે કારણ કે એમાં પણ વ્યાજે પૈસા આપ્યાનો આરોપ…

Read More

પોરબંદરમાં છોકરાએ વડીલને માર્યા, છોકરાની માતાને ખબર પડી, એણેય વડીલને માર્યા

દિપક નામના છોકરાની માતાને ખબર પડી એટલે એ પણ દીપકની સાથે જોડાઈ ગયા : વડીલને પોલીસ ફરિયાદ કરી એક મહિલા પણ આટલી હદે જાય, કંઇક તો કારણ હશે: પોલીસ બધી તપાસ કરે તો ચોંકાવનારી વાતો બહાર આવે પોરબંદરપોરબંદરમાં એક છોકરાએ 60 વર્ષના એક વડીલને ગાળો દીધી. ઘણા બધા લોકો હતા તોય ગાળો દીધી કારણ કે…

Read More

પોરબંદરના દરિયામાં ટોકન વગર માછીમારી કરતા ચાર માછીમારો ઝડપાયા

હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટમાં અનઅધિકૃત રીતે ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ પોરબંદરકોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્રારા ગુજરાત રાજયના દરીયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ફીશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ રખવા સુચન…

Read More

[[ માધવપુર પોલીસ શરમથી નતમસ્તક]]]

ગણેશઝારામાં રૂ 15000 સાથે જુગાર રમતા ચાર ઝડપાયા માધવપુર ગામ ગણેશજારા વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરવિવિધ લાલિયાવાડીઓ માટે જાણીતી માધવપુર પોલીસને ફરી એક વખત શરમાવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. પોરબંદર એલસીબી પોલીસે પોરબંદરથી છેક માધવપુર પહોંચીને માધવપુર ગામના ગણેશઝારા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સોને રૂ. 15,000 સાથે ઝડપી લીધા…

Read More

[[[ શરમાવામાં કામ આવતા ખાસ રૂમાલની તપાસ ]]]

પોરબંદર પોલીસે મેણું ભાંગ્યું: બરડા માંથી દારૂની ભઠ્ઠી સાથે આરોપીને પણ પકડ્યો !!! એક આરોપીને તો ભઠ્ઠીના રૂ 41 હજારના સામાન સાથે પકડ્યો: તેની સાથે સંકળાયેલા બીજા વ્યક્તિ સામે પણ બ્યુટીફુલ એફઆઇઆર બગવદર વિસ્તારના બરડા ડુંગર સરમણીવાવ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. શરમાતી વખતે મોઢું સંતાડવામાં કામ આવે તેવો ખાસ રૂમાલ ક્યાં…

Read More