Headlines

પોરબંદરમાં તેલંગાણાની 500 કૂતરાઓની સામુહિક હત્યા સામે શાંતિપૂર્ણ કૅન્ડલ લાઇટ વિજિલ યોજાઈ : ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા,…

Read More

ભાવનગર શહેર ભાજપે નીતિન નબીનજીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા.

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર બિહાર સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તેમજ ભારતીય જનતા યુવા મોરચા (બી.જે.વાય.એમ) ના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ તેમજ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવતા નીતિન નબીનજી તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતાં, તે બદલ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ, ભાવનગર- બોટાદના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પૂર્વ…

Read More

પોરબંદરમાં ચકચારી ખાપટ જમીન કૌભાંડમાં પકડાયેલ ૩ આરોપીના રીમાન્ડ નામંજુર કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરહાલ પોરબંદરમાં અતી ચકચારી બનેલા કહેવાતા જમીન કૌભાંડમાં પોરબંદર પોલીસ દ્વારા ૨૦૧૩ માં થયેલા પ્રથમ લખાણ તથા ૨૦૧૭ માં થયેલા દસ્તાવેજ અન્વયે ૨૦૨૪ માં ગુન્હો દાખલ કરીને ખરીદનાર તથા સાક્ષીઓ વિગેરે કુલ-૭ (સાત) સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલો હતો કે ગુન્હાનાં કામે પોલીસ દ્વારા ૩ (ત્રણ) આરોપીઓ કે જેમાં (૧)…

Read More

પોરબંદર સાઇબર ફ્રોડ કેસમાં કચ્છની જેલમાંથી હવાલો મેળવીને ત્રીજા શખ્સની ધરપકડ: અંજારના મંજીતસિંહને ગાંધીધામની ગલપાદર જેલમાંથી પોરબંદર લવાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર પોલીસમાં ડીવાયએસપી ઋતુ રાબાના સીધા સુપરવિઝન નીચે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે નોંધવામાં આવેલી ફરિયાદમાં રજીસ્ટર થયેલ સાયબર ફ્રોડ ગુના અંગેની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો મળી આવી છે અને વધુ એક આરોપી શખ્સની ધરપકડ થઈ છેઆ અંગે કીર્તિ મંદિર પોલીસે જણાવ્યું કે ભોગ બનનાર રાજેશ દાસના એકાઉન્ટમાંથી ભારતના અલગ…

Read More

ઘોઘા પોલીસ હેડ કોસ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ભૂતેશ્વરમાં ઝેરી દવા પીને કરેલા ભેદી આપઘાત અંગે અનેક તર્ક-વિતર્ક: પોલીસના તપાસચક્રો ગતિમાન: અણમાનીતા કર્મચારીઓને માનસિકમાં ખપાવવાની પોલીસ અધિકારીઓની માનસિકતા વર્ષો જૂની

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ થાણામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ ભેદી કારણોસર નજીકના ભૂતેશ્વર ગામે પોતાની ખાનગી કારમાં ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા પોલીસમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવનાર અને સામાન્યતઃ પીએસઓનો પણ ચાર્જ સંભાળનાર જમાદાર દિગ્વિજયસિંહ ગોહિલે ગઇ કાલે…

Read More

દ્વારકા નજીક દારૂના જથ્થા સાથે જામનગરનો શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

– રૂ. 6.12 લાખનો મુદ્દામાલ કબજે – – રાવલનો શખ્સ દારૂના 65 ચપલા સાથે ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૬        દ્વારકા વિસ્તારમાં સ્થાનિક ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એલ. બારસીયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા અને હેડ કોન્સ. હરપાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Read More

દ્વારકામાં સર્જાઈ કરુણાંતિકા: ઈલેક્ટ્રીકનું કામ કરતા યુવાનને લોખંડના સળિયા ખુંચી જતા કરુણ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૬         દ્વારકામાં ગત મોડી સાંજે એક સતવારા યુવાનને કામ કરતી વખતે લોખંડના સળિયા છાતીના ભાગે ઘુસી જતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.          આ કરુણ બનાવની બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં રહેતા અને ઇલેક્ટ્રીકનું કામ કરતા જીતેન્દ્રભાઈ કણજારીયા નામના આશરે 30 વર્ષના…

Read More

કામવાળી : ચોરીવાળી : ભાવનગરમાં ઘરફૂડ ચોરી મામલે તૌશીફ, રૂકસારબેન અને આયશાબેન હમીદાણીની ધરપકડ: રૂ 5.64 લાખનો મુદ્દા માલ કબજે લેતી એલસીબી

રોકડ રૂ.૫,૧૬,૨૦૦/- સહિત કુલ રૂ.૫,૬૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે બે મહિલાઓ સહિત કુલ-૦૩ને ઝડપી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ હર્ષ રાવલ, ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળાને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ…

Read More

કુડાનો નીરેશ બારૈયા અને ભૂતેશ્વરનો ભરત ડાભી ઇંગ્લિશ દારૂની 128 બોટલ સાથે ઝડપાયા: અર્ટિગા કાર સહિત 11.32 લાખનો મુદ્દામાલ કબ્જે લેતી ઘોઘા પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાભાવનગર તાલુકાના જિલ્લાના ઘોઘા બારા પંથકમાં, ખાસ કરીને કોળીયાક પટ્ટીમાં, દારૂ ક્ષેત્ર મોટું નામ ધરાવતા કુડા ગામના નિરેશ ઉર્ફે હરિ બારૈયા અને ભૂતેશ્વરના ભરત ડાભીને ઘોઘા પોલીસે ઇંગ્લિશ દારૂની 128 બોટલ અને કાર સહિત રુ 11.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૮ જેની કિ.રૂ.૧,૨૨,૧૧૫/-…

Read More

બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠી શોધી કાઢતી રાણાવાવ પોલીસ: મુન્નાનો 22,400નો મુદ્દામાલ કબ્જે

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવપોરબંદર જિલ્લાના રાણાવાવ થાણાના પીઆઈ એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પો.સ્ટાફને દારુની પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે પીએસઆઇ આર.વી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇને મળેલ સંયુક્ત હકિકત આધારે બરડા ડુંગર વિડીનેશથી…

Read More