Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કિશન-વિશાલ-સચિનને પાસા : કચ્છ, પાલનપુર અને વડોદરામાં જેલવાસ અપાયો

– ખંભાળિયાના ત્રણ શખ્સોને પાસા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.       આ અંગે…

Read More

જન્મદિન શુભેચ્છા : ઇન્ટેલિજન્ટ બોય દ્રવ્યનો આજે બર્થ ડે

ખંભાળિયાના રઘુવંશી યુવા કાર્યકર વિકીભાઈ રૂઘાણીના પુત્ર દ્રવ્યનો આજે 15 મો જન્મદિવસ છે. મમ્મી દિપ્તીબેન તથા દાદી જયશ્રીબેનના લાડલા તેમજ નાના જીવણભાઈ અને નાની પુષ્પાબેનના વ્હાલા દ્રવ્યને ફઈ જેમીનીબેન અને દિપાલીબેન સાથે ફરવું બહુ ગમે છે. દ્રવ્યને મિહિર મામા ખૂબ જ લાડ લડાવે છે. જામનગરની મોદી સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા દ્રવ્યને પાઉંભાજી અને પિઝા…

Read More

ભારતીય રેલવેની નવા વર્ષની રાષ્ટ્રને ભેટ: ગુવાહાટી અને હાવડા વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે

દિલ્હીના રેલ ભવન ખાતે રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં જાહેરાત કરતાં નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ટ્રેનમાં 16 કોચ હશે, જેમાં 11 થ્રી-ટાયર એસી કોચ, 4 ટુ-ટાયર એસી કોચ અને 1 ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ સુલય ત્રિપાઠી, નવી દિલ્હી રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રે સધન પોલીસ પેટ્રોલિંગ

– ડ્રોન સર્વેલન્સ સહિતની કામગીરીમાં અનેક સામે કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ન્યુ યરને અનુલક્ષીને જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લા ત્રણેક દિવસથી અવિરત રીતે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ જુદી જુદી પોલીસ ટુકડીઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટેની કામગીરી…

Read More

2026ના પ્રથમ સૂર્યોદયને આવકાર આપતા તસવીરકાર મિલન કોટેચા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬        અનેકવિધ આપદાઓ તેમજ વિટંબણાઓ સાથેનું વર્ષ 2025 ગઈકાલે બુધવારે પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે વર્ષ 2025 ની વિદાય તથા આગામી વર્ષ 2026 ને લોકોએ ભાવભરી રીતે આવકાર્યું છે.        આ વચ્ચે આજે ગુરુવારે સવારે વર્ષ 2026 ના પ્રથમ સૂર્યોદયનો નજારો આહલાદક બની રહ્યો હતો. આગામી વર્ષ…

Read More

ધીરૂભાઈ અંબાણીઃ ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન-પરિમલ નથવાણી

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ…

Read More

રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારે વર્ષ 2025ના અંતિમ દિને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દેશના પ્રથમ હરોળના ઔદ્યોગિક એકમ રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અંબાણીએ આજરોજ વર્ષ 2025ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ 2026 સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી…

Read More

મહેસાણા જિલ્લાનું કડી આપશે શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક – ” સફળતાની સફરે” – 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલનો અનોખો અધ્યાય

હરેશ જોષી, મહેસાણાઆઝાદી પૂર્વે 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, જિ. મહેસાણાના પૂર્વ આચાર્યશ્રી ફુલજીભાઈના [ વર્ષ 1995થી 2008 ] સમય દરમિયાન, સર્વ વિદ્યાલયની સમગ્ર ટીમ મારફત થયેલ કાર્યની રસપ્રદ વિગતોની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આલેખાયલ છે.256 પૃષ્ઠનું આ પુસ્તક શતાબ્દિ પહેલાં જેમણે સંસ્થાની સ્થાપના કરી એ આદ્યસ્થાપક આ.છગનભા તથા જેમણે સંસ્થાને વૈશ્વિક…

Read More

ખંભાતમાં બ્લોક કક્ષાએ “નિપુણ ભારત” અંતર્ગત વાર્તાકથન, લેખન સ્પર્ધા યોજાઈ : કણજટ પ્રા. શાળાની 5માં ધોરણની છાત્રા નિરાલી ઠાકોર તાલુકામાં પ્રથમ

હરેશ જોષી, ખંભાત શક્કરપુર બીઆરસી ભવન ખંભાત ખાતે બ્લોક કક્ષાનો નિપુણ ભારત અંતર્ગત વાર્તા કથન સ્પર્ધા તથા વાર્તા લેખન સ્પર્ધા 2025 બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ત્રણથી પાંચની બાળ વાર્તા કથન સ્પર્ધામાં કાણીસા ક્લસ્ટરની કણજટ પ્રાથમિક શાળા તાલુકો ખંભાત જીલ્લો આણંદમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી નિરાલીબેન મનહરભાઈ ઠાકોર જે બાળકી એ પોતાની…

Read More

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-2025માં ઢુંઢસર પ્રાથમિક શાળાની અનેરી સિદ્ધિઓ: ફૂટબોલ U-17 માં બહેનોએ ભાવનગર જિલ્લામાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી

મૂકેશ પંડિત, ભાવનગર સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત SGFI ગેમ્સ 2025માં ઢુંઢસર પ્રાથમિક શાળાના બાળકોએ કુલ 41000 રૂપિયાનો પુરસ્કાર વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ. SGFI ગેમ્સ 2025માં અન્ડર-14 ફૂટબોલ ભાઈઓમાં જિલ્લામાં ચેમ્પિયન બનતા ટીમ ને 16000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરેલ. ફૂટબોલ સ્પર્ધામાં ભાઈઓએ અન્ડર-14 રાજ્ય કક્ષાએ રાજકોટ ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.અન્ડર-14 ફૂટબોલ બહેનો…

Read More