Headlines

કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.          આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી…

Read More

ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ

પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫ ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે વિધાર્થીઓને પક્ષીઓ માટે કુંડાનું…

Read More

બગસરામાં મહિલાઓને સિલાઈ યંત્રોની સહાય ભેટ

મૂકેશ પંડિત, બગસરા રવિવાર તા.૩૦-૩-૨૦૨૫ બગસરામાં સામાજિક પ્રવૃત્તિ સાથે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા મહિલા મંડળ અંતર્ગત સીવણ વર્ગમાં તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં હેતુથી મુંબઈ સ્થિત દાતા શ્રી ગુણવંતભાઈ શાહ તથા શ્રી ક્રિશાબેન શાહ પરિવાર તરફથી ત્રણ બહેનોને સિલાઈ યંત્રોની સહાય ભેટ અપાઈ છે. આજ સુધીમાં ૧૨૯ બહેનોને આ સહયોગ…

Read More

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પરની હોટલમાં મોડી રાત્રે બે યુવતી, યુવાન વચ્ચે બઘડાટી

– હોટેલ સંચાલકને મળી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલી એક હોટલમાં રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે બે અજાણી યુવતી તેમજ એક યુવાન વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ પછી અહીં હોટેલ સંચાલકને એક શખ્સ દ્વારા…

Read More

રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

– 84 બોટલ સાથે જામનગરનો શખ્સ ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૨૦૨૫            ખંભાળિયામાં ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા આજરોજ ચેકિંગ કાર્યવાહી દરમિયાન જામનગરના શખ્સને મુસાફર રિક્ષામાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો.       આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંના ડીવાયએસપી હાર્દિક…

Read More

ખંભાળિયાનો નકલી અધિકારી જીલ પંચમતીયા વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર

– ગાડી પરની લાલ લાઇટ, ખોટી નંબર પ્લેટ સહિતના મુદ્દે સાત દિવસના મંગાયા હતા રિમાન્ડ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૩૦૨૫         ખંભાળિયામાં રહેતો અને ભેજાબાજ સાબિત થયેલો જીલ પંચમતીયા વિવિધ ગુનાઓમાં પોલીસના હાથ લાગ્યો છે. ત્યારે તાજેતરમાં પોલીસ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ કરી વિવિધ માહિતીઓ મેળવી અને જેલ હવાલે કરાયા…

Read More

કૌટુંબીક જમીન વેચવા બાબતે થયેલ ઝઘડામાં મોટાભાઈના હાથે નાનાભાઈ નું ખૂન: ભાવનગરના સવાઈનગર ગામ નો બનાવ

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૯ જળ જમીન અને જોરૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે મોટાભાઈ એ નાના ભાઈ સાથે ઝઘડો કરી ધારિયા નો ઘા  ઝીંકી કરપીણ હત્યા કરી હતી. ખુન આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વેરાવદર…

Read More

સ્વામીનારાયણના અમુક સંતોના વિવાદિત શબ્દપ્રયોગ પ્રત્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫         છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો વિશે નિમ્ન કક્ષાની વાતો કરતા અનેક વિવાદોએ જન્મ લીધો છે. સનાતન ધર્મ વિશે ઘસાતું બોલાતા ફક્ત દ્વારકાના…

Read More

અફસોસ…દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે સ્પષ્ટ કહ્યું: એ વિવાદી પુસ્તકમાં છેડછાડ થઈ છે

સ્વામીનારાયણના અમુક સંતોના વિવાદિત શબ્દપ્રયોગ પ્રત્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫         છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો…

Read More

ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડની કૃતિ રજૂ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        ખંભાળિયા ના રામનગર વિસ્તારમાં આવેલી પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલ બેન્ડનો ડિસ્પ્લે રજૂ કર્યો હતો. જેમાં મુખ્ય અતિથિ શ્રી રવિન્દ્રસિંહ જાડેજા (એડિશનલ કલેકટર) તેમજ તેમના યોગા ટીચર અને હેલ્થ કોચ એવા તેમના ધર્મ પત્ની પ્રજ્ઞાબા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યા સંજયભાઈ નકુમ, અગ્રણી…

Read More