મુકેશ પંડિત, ભાવનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ભાવનગર જિલ્લા દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ (મંદબુદ્ધિ) સંસ્થા ઘોડીઢાળ, પાલીતાણા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં રહેતા મનોદિવ્યાંગ લોકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી અને સાથે ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઝોન સંયોજક મેહુલભાઈ ડોડીયા, જીલ્લા સંયોજક અભયસિંહ […]
Category: POLITICS
પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટેતા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે : વન મંત્રી મુળુભાઈ બેરા
સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીની સૌને અપીલ ૯૭ હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે ઘાયલ પક્ષી સારવાર […]
રાજકોટના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ
રાજકોટ તા. ૦૯ જાન્યુઆરી રાજકોટના જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોટડા સાંગાણી ખાતે થનાર છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રાંત-૨ અધિકારી સુશ્રી મહેક જૈનની અધ્યક્ષતામાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.પ્રાંત-૨ કચેરી ખાતે યોજાયેલી પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આસિ. કલેક્ટર સુશ્રી […]
કુતિયાણા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે
કલેકટર એસ.ડી ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને પ્રજાસતાક દિનની ઉજવણીના આયોજન અંતગર્ત બેઠકમાં યોજાઈ પોરબંદરપોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી સરકારીહાઈસ્કુલ કુતિયાણા ખાતે કરવામાં આવશે જે અન્વયેકલેકટર શ્રી એસ ડી ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન-૨૦૨૫ની ઉજવણીની પૂર્વ તૈયારીનાં આયોજન અંતગર્તકલેકટર કચેરી, સભાખંડ પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરશ્રીએ પ્રજાસત્તાક […]
બાજપાઈજીની ૧૦૦મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ઉ. સરદારનગર વોર્ડના બુથ નં. ૧૮૨માં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ભાવનગર શહેરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેએ પ્રભાવી શૈલીમાં બાજપાઈજીનું જીવન કવન રજૂ કર્યું ભાવનગરઉત્તર સરદારનગર વોર્ડના બુથ નંબર ૧૮૨ ખાતે, બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અંતર્ગત ગત ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમારના ઘરે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ મનાવવામાં આવેલ, જેમાં ભાવનગર શહેરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેએ પ્રભાવી શૈલીમાં બાજપાઈજીનું જીવન કવન રજૂ કરેલ. […]
સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ રાજ્ય સરકારની “નમોશ્રી” યોજના
“નમોશ્રી” યોજના શરૂ થયાના ૯ મહિનામાં ૩.૧૧ લાખથી વધુ બહેનોને ₹.૭૧ કરોડથી વધુ રકમની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવાઈ લાભાર્થીઓની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા જિલ્લા ક્રમશ: અગ્રેસર સગર્ભા તથા ધાત્રી માતાઓને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય […]
દેવભૂમિ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ સંદર્ભે “આપ” દ્વારા નવતર વિરોધ
ફંડ માટે લોકો પાસેથી નાણા એકત્ર કર્યા… રામધૂન બોલાવી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-રાષ્ટ્ર નિર્માણના સંકલ્પમાં યુવાનોનું યોગદાન ખૂબ અગત્યનું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સદભાવ સદાચાર અને સર્વ ધર્મ કલ્યાણ ભાવ થી રાષ્ટ્રમાં એકતા મજબૂત બને છે-દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે: મુખ્યમંત્રી રાષ્ટ્ર પ્રેમ સાથે દેશની ઉન્નતિ -પ્રગતિ માટે યુવાનોમાં ચરિત્ર સાથેના ગુણો કેળવાય તે માટે રાષ્ટ્રકથાનો ઉદેશ છે: સ્વામી ધર્મબંધુજી મુખ્યમંત્રીશ્રીએ પ્રાસલા […]
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 19 દાવેદારો મેદાનમાં
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૧-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ “શ્રી દ્વારકેશ કમલમ” ખાતે આજરોજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા વિધિવતરૂપે પૂર્ણ થઈ હતી. જેમાં પ્રદેશ નિયુક્ત ચૂંટણી અધિકારી હિરેનભાઈ હિરપરા, ધર્મરાજસિંહ જાડેજા તથા સહ ચૂંટણી અધિકારીઓ શ્રી રાજુભાઈ સરસિયા અને કશ્યપભાઈ આહીરની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા […]
