ભાડથર ગામના આહીર સમાજની પ્રેરણાદાયી પહેલ: લગ્ન પ્રસંગે કન્યાને ધાર્મિક પુસ્તકો ભેટ
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ભાવનગરહજારો વર્ષોના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે ભવ્ય મંદિર નિર્માણ થયાના પ્રથમ વર્ષની તિથિ મુજબ પોષ સુદ બારસ ના દિવસે શહેરની અગ્રણી સામાજિક સંસ્થા સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ચોક ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, જૈન સમાજના અગ્રણી સંજયભાઈ ઠાર, શિવ…
નિમેશ ગોંડલિયા, પોરબંદર રાજકોટ રામકૃષ્ણ મિશન ના સ્વામી દર્પહાનંદજી કુંભમેળામાં સ્નાન કરી ને રાજકોટ આવ્યા ત્યારે તેમનો અનુભવ જણાવા પ્રયાસ કર્યો હતો સ્વામીજી એ જણાવ્યુ હતુ કે 144 વર્ષ બાદ યોજાયેલ પુર્ણમહાકુંભ માં મને અદભુત દિવ્ય અનુભવ હતો મેળામાં સાક્ષી બનવાનો લાભ મળ્યો અને દિવ્ય વાતાવરણ છે અદભુત વાતાવરણ છે આપ ત્યાં જાઓ એટલે ફીલ…
દબાણકર્તાઓ સામે લેવાશે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક પગલાં: એસ.પી. કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ ફોટો:- કુંજન રાડિયા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ – મોરારિબાપુ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે હવે રામનાં ચરિત્રનું આચરણ થશે તેવી વ્યકત કરી હૈયાધારણ પ્રયાગરાજ સોમવાર તા.૨૦-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા ‘માનસ મહાકુંભ’ ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા…
તસવીર કથા : મૂકેશ પંડિત, પ્રયાગરાજ સંસારનો વિરાટ સનાતન મેળો, મહાકુંભમેળો…! પ્રયાગરાજમાં સ્નાન હેતુ પુરા વિશ્વમાંથી જે સ્થાન પર આસ્થાળુઓ ઉમટી રહ્યાં છે તે સંગમક્ષેત્ર દિવસ રાત દૈદીપ્યમાન રહ્યું છે. પ્રારંભનાં દિવસોમાં ધુમ્મસ, વાદળાં તેમજ વરસાદી વાતાવરણ બાદ સૂર્યનારાયણ પણ હવે તેજ પાથરી રહ્યાં છે. પ્રકૃતિનાં ઉજાસથી દિવસે અને વિદ્યુત પ્રકાશથી રાતે ભવ્ય ઝળહળાટ રહ્યો…
પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫ તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચાલી રહ્યો છે, આ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ ક્ષેત્રમાં પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રારંભ થયો છે. કથા પ્રારંભે સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી સહિત ધર્માચાર્યો, સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું હતું અને તેઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધનો પણ થયાં હતાં.(તસવીર : મૂકેશ પંડિત)
પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે વ્યક્ત કર્યો રાજીપો પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ભારતવર્ષનાં વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી ‘માનસ મહાકુંભ’ રામકથામાં ઉત્તર…
ગ્રહોની દુનિયા-લલિત રાજ્યગુરુ જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલપન આપી શકે છે જ્યોતિષ અનુસાર કુંડળીમાં ઘણા એવા યોગ હોય છે જે વ્યકિતને પાગલ થવાની સંભાવના જણાવે છે.ચંદ્ર મનનો કારક ગ્રહ છે,દુષિત ચંદ્ર,નબળો ચંદ્ર, ચંદ્ર પર ક્રુર ગ્રહોની દ્રષ્ટિ કે રાહુ સાથે સંબંધ(યુતિ) માનસિક સ્થિતી ડામાડોળ કરી શકે છે. ગાંડપણની બીમારી કોઈ ને બચપણથી હોય છે…