Sunday July 27, 2025

WATERMELON PARTY: બળદોએ માણી મીઠા તરબૂચની જયાફત – 

ભાણવડ શિવ બળદ આશ્રમના તમામ બળદોને પીરસાયા 3200 કિલો તરબૂચ જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫       ભાણવડ પંથકમાં જીવદયા માટે છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમયથી કાર્યરત સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમ ખાતે હાલ 89 જેટલા વૃદ્ધ, અશક્ત અને નિરાધાર બળદને આશરો આપવામાં આવ્યો છે. ત્યારે અહીં આશરો લઈ રહેલ […]

ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫            ગુજરાત સરકાર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા દ્રષ્ટિહીન, આર્થિક રીતે નબળા અને મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સંપૂર્ણ માફ અથવા વિશેષ રાહત આપવામાં આવે છે. આ પહેલ સંગીતપ્રેમી વિદ્યાર્થીઓ માટે અવરોધમુક્ત શિક્ષણનો માર્ગ મોકળો કરશે અને ભારતીય શાસ્ત્રીય સંગીતની સુગંધ સમગ્ર […]

રામ નવમી તહેવારને અનુલક્ષીને આવતીકાલે ખંભાળિયામાં ખાસ બેઠકનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫          મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મહાપર્વ એવા રામનવમીની અનુલક્ષીને ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી થાય તે હેતુથી અહીંના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના ઉપક્રમે આગામી શનિવાર તારીખ 22 માર્ચના રોજ અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે રાત્રે 8:30 થી 9:30 વાગ્યા […]

World Sparrow Day : ઉગામેડી ગામે વિના મૂલ્યે ચકલી માળા વિતરણ

મૂકેશ પંડિત, ઊગામેડી 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી નિમિતે ઉગામેડી ગામે ર. વિ. ગો. વિદ્યામંદિરમાં વિના મૂલ્યે ચકલી માળા વિતરણ થયું છે. લાલજીભાઈ.પટેલ (ધર્મ નંદન ડાયમંડ -સુરત)ના આર્થિક સહયોગ થી 6000 ચકલી માળા નું વિતરણ વિના મૂલ્યે ઉગામેડી પંથકમાં થઈ રહ્યું છે. ઉગામેડી ગામે શ્રી ર. વિ. ગો. વિદ્યામંદિરમાંવિના મૂલ્યે ચકલી માળા વિતરણ […]

ખંભાળિયા ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

– પોલીસ બેડામાં શોક સાથે નગરજનોમાં આઘાતની લાગણી –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.        આ કરુણ બનાવની […]

સર ટી હોસ્પિટલમાં સદવિચાર સંસ્થા દ્વારા વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ કરાયું

ભાવનગરભાવનગર સર ટી. હોસ્પિટલમાં આવેલ દર્દીઓની વિવિધ પ્રકારની સેવાઓ કરતી સંસ્થા સદવિચાર ટ્રસ્ટ દ્વારા 17 વિધવા બહેનોને અનાજ કેટલો વિતરણ કરવામાં આવ્યું હતું. તારીખ 19 3 2025 ને દિવસે 17 વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી જેમાં 5kg ઘઉંનો લોટ,2kg ખાંડ, 2kg ચોખા,,1kg મગ દાળ, 1Lit કપાસિયા તેલ, 1kg ગોળ, 250gm ઝીણા ગાંઠિયા, 250gm […]

ભાણવડમાં એનિમલ લવર્સ દ્વારા ચકલીઘર અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫        ભાણવડ પંથકમાં છેલ્લા પંદરેક વર્ષોથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરમીની ઋતુમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવે છે.          હાલ ગરમી અને તડકા પડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે ગઈકાલે મંગળવારે ભાણવડમાં શિવ બળદ […]

નવા રતનપરમાં દારૂના ધંધાર્થીએ બીજાની જમીન પોતાના નામે કરવા તલાટી મંત્રીને આપી ખૂનની ધમકી

પોતાના બે પુત્રો સાથે પંચાયત ઓફિસે ઘસી આવેલા પ્રવીણ ઘેલા સામે ફરજમાં રૂકાવટ સહિતના મામલે પોલીસ ફરિયાદ જાહેર કરતા તલાટી મંત્રી દલસુખ જાની ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામે વર્ષોથી દારૂના ધંધા માટે જાણીતા એવા પ્રવીણ ઘેલા વાઘેલા અને તેના બે પુત્રો તથા સાગરિતોએ નવારતનપર ગામની પંચાયત કચેરીમાં પ્રવેશ કરી, ગામના જીવા રણછોડનો પ્લોટ પોતાના નામે […]

દેવલીની શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ને “સૂરજબા પ્રાર્થનાકક્ષ “ની ભેટ

હરેશ જોષી, દેવલી દેવલી ગામે સૂરજબા પરિવાર દ્વારા શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશાળ “સુરજબા પ્રાર્થનાકક્ષ “નું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રાર્થનાકક્ષમાં એકસાથે 500 બાળકો બેસીને પ્રાર્થના અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રાર્થનાકક્ષ સૂરજબા પરિવાર જે અમેરિકાસ્થિત છે, “જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.” સૂત્રને સાકાર કરતા મોકળા મને દાન આપેલ […]

બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરીને દ્વારકા ઘૂસી આવેલી પાંચ બાંગ્લાદેશી મહીલાઓ ઝબ્બે

– એસ.ઓ.જી. પોલીસે સિલસિલા બંધ વિગતો મેળવી –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫      ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી […]

Back to Top