Monday July 28, 2025

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાની મુલાકાત લીધી

વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે પ્રધાનમંત્રીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની તપાસ કરી. તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે નજીકથી વાતચીત કરી વનતારા પ્રધાનમંત્રીએ વનતારા ખાતે વન્યજીવન હોસ્પિટલની મુલાકાત લીધી અને પશુચિકિત્સા સુવિધાઓ જોઈ જેમાં MRI, CT સ્કેન, ICU વગેરે સુવિધાઓ છે. આ ઉપરાંત, […]

સંયુક્ત ભારતીય ધર્મ સંસદ દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત દ્વારકાથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ

– શંકરાચાર્ય નારાયણનંદજીના આશીર્વાદથી રથયાત્રાનો પ્રારંભ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         સિદ્ધપીઠ મહેંદીપુર બાલાજી મંદિર મહંત નરેશપુરીજી મહારાજના પવિત્ર સાનિધ્ય તથા આચાર્ય રાજેશ્વરીજીના નેતૃત્વમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત ભવ્ય રથયાત્રા દ્વારકા (ગુજરાત)થી મથુરા (ઉત્તર પ્રદેશ) સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ મંગળવારે સવારે દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં જગતગુરુ […]

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં “વિશ્વ શ્રવણ દિવસ” ની ઉજવણી

ભાવનગર 3જી માર્ચ, 2025 ના રોજ, બાળરોગ વિભાગે, બાળરોગ વિભાગના DEIC (ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર) અને ENT વિભાગના સહયોગથી, બાળરોગ વિભાગ સેમિનાર હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, સર ટી જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે “વિશ્વ સુનાવણી દિવસ 2025” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડો. સુશીલ ઝા (ડીન, જીએમસી ભાવનગર અને એચઓડી ઇએનટી […]

“હાલ રમજાન મહિનો ચાલે છે ફટાકડા ફોડવાનું બંધ કરો” તેમ કહીને હવેલીને તાળું મારવાનું કહ્યું: ખંભાળિયામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

– સામ સામે સાત વિરુદ્ધ ફરિયાદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં દ્વારકા ગેઈટ નજીક આવેલી એક હવેલી પાસે ગતરાત્રે ફટાકડા ફોડવા બાબતે યુવાનોના બે જૂથો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે કુલ સાત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસમાં જાહેર […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર

– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં […]

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે –  – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ –  – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ […]

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને કથા લાભ બાવળિયાળી મંગળવાર તા.૪-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ […]

પોરબંદરમાં દારૂ પીધેલા આરોપીએ એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને ગાળો દીધી: પોલીસે બેરહેમીથી માર્યો માર

પોરબંદર Crime Report: Naran Baraiyaclick the link to explore newsTHE GREAT WORLD 🌎 એણે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને શા માટે ગાળો દીધી??પોલીસે એને બેરહેમીથી માર શા માટે માર્યો?? પોરબંદર એક સમયે ગેંગવોર થી જાણીતા પોરબંદરમાં હવે ક્રાઈમ જેવું ખાસ રહ્યું નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી નાબૂદ થઈ ગઈ છે માત્ર નાના-મોટા છમકલા જ […]

ચમોલી હિમ પ્રપાતમાં તથા અન્યત્ર અકસ્માતે મૃત્યુ પામેલાઓના પરિવારોને આર્થિક સહાય સાથે મોરારીબાપુની શ્રદ્ધાંજલિ

નાગરિક બેન્કના પૂર્વ ડાયરેક્ટર ઉમંગભાઈ જોશી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તેજસભાઈ જોશીના માતાશ્રીનું અવસાન

ભાવનગર ૧-૩-૨૦૨૫ અને શનિવારના રોજ ભાવનગર નાગરિક બેન્કના પૂર્વ ડાયરેક્ટર અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ઉમંગભાઈ જોશી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તેજસભાઈ જોશીના માતાશ્રી સ્વ. મીનાબેન નરેન્દ્રભાઈ જોશીનું ૭૭ વર્ષની ઉમરે દુઃખદ અવસાન થતા ભાવનગર શહેરના બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. સિંધુનગર સ્મશાન ખાતે સ્વર્ગસ્થના અગ્નિસંસ્કારમાં શહેરના બ્રહ્મસમાજ સહિત સર્વપક્ષોના […]

Back to Top