Headlines

ખંભાળિયામાં રવિવારે રામનવમીની થશે ભવ્ય ઉજવણી

– પરંપરાગત શોભાયાત્રા સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫       મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પાવન પર્વ રામનવમીની આગામી રવિવાર તારીખ 6 એપ્રિલના રોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે પરંપરાગત શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે.           રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના…

Read More

સ્વામિનારાયણ પુસ્તકના કથનના વિરોધમાં દ્વારકામાં યોજાઈ મહાસભા

– બ્રાહ્મણો, વેપારીઓ, આગેવાનો દ્વારા આંદોલનના ભણકારા – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        દ્વારકાની ગુગળી બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં આજરોજ સાંજે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસ્થાઓ તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનોની એક મહાસભા યોજાઈ હતી. આ મહાસભામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રત્યે એક પુસ્તકમાં કરાયેલી ટિપ્પણી…

Read More

ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ

પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫ ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે વિધાર્થીઓને પક્ષીઓ માટે કુંડાનું…

Read More

બગસરામાં મહિલાઓને સિલાઈ યંત્રોની સહાય ભેટ

મૂકેશ પંડિત, બગસરા રવિવાર તા.૩૦-૩-૨૦૨૫ બગસરામાં સામાજિક પ્રવૃત્તિ સાથે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા મહિલા મંડળ અંતર્ગત સીવણ વર્ગમાં તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં હેતુથી મુંબઈ સ્થિત દાતા શ્રી ગુણવંતભાઈ શાહ તથા શ્રી ક્રિશાબેન શાહ પરિવાર તરફથી ત્રણ બહેનોને સિલાઈ યંત્રોની સહાય ભેટ અપાઈ છે. આજ સુધીમાં ૧૨૯ બહેનોને આ સહયોગ…

Read More

રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ

– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫           સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ…

Read More

કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ-બોરસદને પંદર લાખ રુપિયાનું દાન

હરેશ જોષી, ઈટોબીકોકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું.તા. ૨૨/૩/૨૦૨૫ શનિવારે સાંજે ઈટોબીકો શહેરનાં શ્રૃંગેરી બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૪ ગામ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિના મળી કુલ ૪૫૦ લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ ૨૫,૫૦૦ કેનેડિયન ડોલર એટલે…

Read More

કલ્યાણપુરની સરકારી આર્ટસ કોલેજ ગુરુવારે યુથ પાર્લામેન્ટ સ્પર્ધા યોજાશે

– ભાગ લેવા ઇચ્છુકોએ 26 માર્ચ સુધીમાં અરજી કરવી –  જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા સંચાલિત ચાલુ વર્ષ દરમ્યાન યુથ પાર્લામેન્ટ સ્પર્ધાનું આયોજન થનાર છે. યુથ પાર્લામેન્ટ સ્પર્ધા તા. 27 માર્ચના રોજ જામ કલ્યાણપુરની ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ ખાતે સવારે શાળા નવ વાગ્યે યોજાશે. આ સ્પર્ધામાં…

Read More

ભાવનગરમાં સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાતની સૌરાષ્ટ્ર પ્રદેશ કારોબારી મિટિંગ અધ્યક્ષ મનસુખપરી બાપુ, ઉપાધ્યક્ષ રાજેન્દ્રપૂરી બાપુની ઉપસ્થિતિમાં સમ્પન્ન

ડો.મેહુલ એમ.ગોસાઈ, (M.D Ped..HOD ભાવનગર સિવિલ હોસ્પિટલ)થી લઈને રમણિકગિરિ ગોસ્વામી (સંપાદક દશનામ અતિત મુજપર મુંદ્રા કચ્છ) સુધીની અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેતાં કાર્યક્રમ ગરિમાપૂર્ણ બન્યો જયદેવગિરિ ગોસ્વામી, ભાવનગર તા : 23/03/2025, રવિવાર ના રોજ ડૉ .આંબેડકર ભવન ભાવનગર ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર પ્રદેશ ની કારોબારી મિટિંગ સફળતા પૂર્વક યોજાઈ હતી,…

Read More

શિક્ષકોનું અનોખું પક્ષીપ્રેમ શિક્ષણ: ફુલસર પ્રાથમિક શાળાએ બાળકોને પાણીના કુંડા ભેટ આપ્યાં

હરેશ જોષી, ફુલસર હાલમાં ઉનાળાના ધગધગતા તાપની વચ્ચે ફુલસર પ્રાથમિક શાળા ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા પક્ષીપ્રેમનો આદર્શ નમૂનો પૂરુ પાડતા બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી ૧૦૦ થી વધારે કુંડા શાળા દ્વારા તમામ બાળકોને આપવામાં આવ્યા. જે સમયે પાણી માટે માણસો પણ તરફડે, એવી પરિસ્થિતિમાં પક્ષીઓને પાણીની જરૂર કેમ ન હોય…? આ સહાનુભૂતિથી તમામ બાળકો…

Read More