Headlines

હાથબમાં હર્ષાબેન ધાપા અને ભુભલીમાં જડીબેન હરકટનો ભવ્ય વિજય

હાથબમાં હર્ષાબેન ધાપા અને ભુભલીમાં જડીબેન હરકટનો ભવ્ય વિજય ​ભાવનગર: ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની પકડ મજબૂત બનાવી છે. ચૂંટણી પરિણામોમાં ઠેર ઠેર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. ​સૌથી વધુ ચર્ચિત પરિણામોમાં, હાથબ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષાબેન વિશાલભાઈ…

Read More

પોરબંદરમાં છેડતી અને જાહેરનામા ભંગના કિસ ્સામાં મયુર ઓડેદરા સામે બે અલગ-અલગ પોલીસ ફરિય ાદ

​પોરબંદર: શહેરના કમલાબાગ અને ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી મયુર હરદાસભાઈ ઓડેદરાએ એક યુવતીને વોટ્સએપ કોલ કરી અભદ્ર ગાળો આપી સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ…

Read More

પોરબંદરમાં ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી તરીકે ફારૂક સુર્યાની નિયુક્તિ થતા સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અભિવાદન

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને હરહંમેશ વિકાસ ની રાજનીતિ સાથે જોડાયેલ ફારૂકભાઈ સુર્યાની તાજેતરમાં પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા ના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે, ત્યારે સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વાલ્મિકી સમાજ નગીનદાસ મોદી પ્લોટના પ્રમુખ દિલીપભાઈ વાઘેલા, કડિયા પ્લોટ વાલ્મિકી સમાજના પ્રમુખ વજુભાઈ ઢાંકેચા,…

Read More

તત્વભેદ : પ્રો. પ્રવિણ સલિયા # તમને કક્કો આવડતો નથી! (ભાગ 1)

તમને કક્કો આવડે છે?આપણે બાળકોને અભ્યાસ વિષયક કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ : “તું કેટલામું ભણે છે?” ”તને કક્કો આવડે છે?” તેની પાસે આપણે બોલાવીએ પણ ખરા. ક ખ ગ ઘ! એવો પ્રશ્ન હું તમને પૂછું છું કે : તમે કેટલું ભણ્યા છો? સ્નાતક? અનુસ્નાતક? વાચસ્પતિ? “તો તમે કક્કા વિષે શું જાણો છો?” આપણો કક્કો આપણી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શનિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન

– ખંભાળિયામાં ટાઉનહોલ અને દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે કરી શકાશે રક્તદાન – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થેલેસેમિયા સહિતના રક્તની જરૂરિયાતવાળા લોકોને સહાયભૂત થવાના ઉમદા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં રક્તનો પુરવઠો જળવાઈ…

Read More

ખંભાળિયાના પોસ વિસ્તારમાં લોકોની સુવિધા અર્થે સિમેન્ટના બાંકડા મુકવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા શિવ મંદિરો અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે તેમજ સેવા-પૂજા માટે આવે છે. ખાસ કરીને સાંજના સમયે અહીં વયોવૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સાથે આવતા બાળકોને બેસવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી તેઓને હાલાકીનો…

Read More

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બે ની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયા પંથકમાં દારૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં…

Read More

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો: હોમ અને ઓટો લોનની EMI સસ્તી થશે

​ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ આજે દેશના મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતને મોટી રાહત આપતા એક મહત્વનો નિર્ણય કર્યો છે. આરબીઆઈના ગવર્નરે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે દેશમાં ફુગાવાનો દર (મોંઘવારી) નિયંત્રણમાં આવતાની સાથે જ વ્યાજ દરોમાં ફેરફાર કરવાનો આ યોગ્ય સમય છે. કમિટીએ સર્વાનુમતે રેપો રેટમાં…

Read More

વનાણા ટોલબુથ ખાતે હેલ્થ ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો

નેશનલ હાઇવે, ટ્રાફિક પોલીસ અને JCI દ્વારા આયોજન કરાયું માર્ગ સલામતી ઉજવણી અંતર્ગત સેવા કાર્ય સંપન્ન પોરબંદરપોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં પરવાહ (care) માર્ગ સલામતી અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરીને રોડ સેફટી મંથ ઉજવવામાં આવે…

Read More

કાળઝાળ ગરમીમાં દ્વારકાની 139 વર્ષ જૂની ગૌશાળામાં શીતળતાનો મહાકુંભ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ હાલ આભમાંથી સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે અને માણસ પણ છાંયો શોધી રહ્યો છે, ત્યારે દ્વારકામાં જગત મંદિરની છાયામાં આવેલી 139 વર્ષ જૂની ઐતિહાસિક ગૌશાળામાં માનવતાનો એક અનોખો પર્વ ખીલી ઉઠ્યો હતો. દ્વારકા શહેર ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈએ રાજનીતિના પગરખાં બહાર ઉતારી, ગૌશાળામાં ગૌ-ભક્ત તરીકે પ્રવેશ કરી ગૌમાતાના આત્માને ઠંડક પહોંચાડી…

Read More