દ્વારકાના બિચ્છુ ગેંગના વધુ એક આરોપીના જામીન રદ : આરોપી રાજકોટ જેલ હવાલે
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ ઓખા મંડળમાં સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાન કરી અને ત્રાસ ફેલાવતી બિચ્છુ ગેંગના આશરે દોઢ ડઝન જેટલા આરોપીઓ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આરોપીઓ સામે ગુજસીટોક સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી…
