લીંબુ: ખાટાં ફળમાં રહેલી મીઠાશ લીંબુ ભલે સ્વાદમાં ખાટું હોય પણ લવ સ્ટોરીમાં લીંબુ આવવાથી પ્રેમ રસ ખાટો થઈ જતો નથી બલ્કે મીઠો થાય છે અને એટલે જ પ્રેમિકાઓ ગાય છે: લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા રાજ લીંબુડા ઝૂલે તારા બાગમાં… નહિતર લીંબુના ઝાડ ઉપર તો પ્રેમી-પ્રેમિકા હિન્દી ફિલ્મોના ગીતો માં જે ભારેમાંથી રોમાંચ કરે […]
ધક્કા નહીં ખાવાના: વાહનનો દંડ ઓનલાઇન ભરી દેવાનો આ રીતે
તમારા વાહન પર ઓનલાઇન દંડ જોવા કે ભરવા માટે નીચે આપેલ લિંક ખોલી વાહન નો નંબર પ્લેટ એટલે કે વિહિકલ નંબર નાખી આપેલ કેપચા એન્ટર કરો એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે એન્ટર કરતા જ જો તમને કોઈ ઇ ચલણ ઇસ્યુ થયા હશે તો ડિસ્પ્લે પર આવી જશે. ત્યાંથી તમે તેની પ્રિન્ટ […]
રાળગોનની શાળામાં છાત્રોએ ભૂંગળા બટેટા/પાણીપુરી/મેગી/પાસતા/ગુલાબ જાંબુ/ભેળ/આલુ પરોઠા/ઓળો રોટલો/ચા/કોફી/બદામ ચેક/સેવ ખમણ પકોડા/ સેન્ડવિસ બનાવ્યાં
વાનગી સ્પર્ધામાંવિદ્યાર્થીઓની કલા જોઈને શિક્ષકો આફરીન થઈ ગયા હરેશ જોષી – કુંઢેલીગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનમાં ઘોરણ 1 થી 12 ના વિદ્યાર્થી દ્વારા વાનગી સ્પર્ધાનુ આજરોજશાળામાં અભ્યાસ કરતા ભાઈઓ બહેનો દ્વારા યોજાયેલ સહ અભ્યાસિક પ્રવૃતિઓના ભાગ રૂપે યોજાયેલ વાનગી સ્પર્ધા યોજાઇ હતી . જેમાં કુલ 145 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.અને અવનવી રસોઈની વાનગીઓ બનાવવામાં આવેલ હતી.જેમા […]
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો
ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું ૯૨ વર્ષની ઉંમરે નિધન થતા, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના […]
ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘વીર બાલ દિવસ’ સફર એ શહાદત અંતર્ગત ફિલ્મ દર્શાવવામાં આવી
ફિલ્મના સંવેદનશીલ દ્રશ્યો જોઈને ઉપસ્થિત મહાનુભાવો સહિત દર્શકો ભાવુક બન્યા ભાવનગરશીખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ બાબા ફતેહસિંહજી અને જોરાવરસિંહજીની શહાદતની ગૌરવગાથા નિમિતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ૨૬ ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવાનું જાહેર કરેલ, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપ દ્વારા તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ અને ગુરુવારના રોજ રૂપાણી સર્કલ […]
સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ
સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજાઈ ભાવનગરતારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અર્થાત સુશાસન દિવસ અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તથા ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં રૂપાણી સર્કલ ખાતે શ્રદ્ધેય બાજપાઈજીની પ્રદર્શની યોજવામાં આવેલ, જેમાં શહેર મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા, […]
દીકરીના જન્મ દિવસે 70થી વધુ વખત રક્તદાન કરનાર દાતા કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા રક્તદાન કરાયું
ભાવનગરભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસબ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય […]
આદિત્યાણાથી પોરબંદર અપડાઉન કરતી બે યુવતી પર બે શખ્સોનો હુમલો
હુમલો કરનાર પણ આદિત્યાણા ગામના અને બંને યુવતીઓ સાથે બસમાં અપડાઉન કરતા હતા રાહુલ અને નિખિલ નામના બંને શખ્સ છેલ્લા ઘણા સમયથી યુવતીઓ સાથે વિચિત્ર હરકતો કરી રહ્યા હતા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો: ફરિયાદની ગંભીરતાને લઈને ડીવાયએસપી ઋતુ રાબા પાસે તપાસ પોરબંદરછેલ્લા ઘણા સમયથી પીછો કરી રહેલા આદિત્યાણાના બે શખ્સોએ પોતાના જ ગામની […]
ગઢવાણામાં પત્નીએ પતિને પોતાના માવતર વિશે ખરાબ બોલવાની ના પાડતા પતિનો હુમલો
પતિએ પત્નીને શેટ્ટી ઉપરથી નીચે પછાડી દીધી અને વાળ ખેંચીને ઘરની બહાર ફેંકી ખુનની ધમકી આપી પોરબંદર પત્નીઓ પોતાનો પતિ પોતાના વિશે ખરાબ બોલે એ તો ચલાવી લેતી હોય છે પરંતુ પોતાના માવતર વિશે ખરાબ બોલે તો તે એક હદ થી વધારે સહન થતું નથી. કુતિયાણા તાલુકાના ગઢવાણા ગામે એક યુવક પોતાની પત્નીના માવતર વિશે […]
પોરબંદરમાં રામટેકરી પાસે રીક્ષા ઊંધી વળી ગઈ: ડ્રાઇવરનું મોત
ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી પોતાનું જ મોત નિપજાવનાર સામે ઈજાગ્રસ્ત પેસેન્જરે ફરિયાદની પૂજાવી પોરબંદરપોરબંદરમાં રામટેકરી પાસે ડ્રાઇવરની ગફલતના કારણે એક રીક્ષા ઊંધી વળી ગઈ હતી અને તેમાં રીક્ષા ડ્રાઇવરનું પોતાનું જ મોત થયું હતું અને તેમાં બેઠેલ બોખીરાના એક આધેડને ઈજા થઈ હતી. આ ઇજાગ્રસ્ત આધેડે અકસ્માત સર્જી પોતાને ઇજા કરનાર અને પોતાનું મોત નીપજાવનાર […]