ખંભાળિયાની શૈક્ષણિક સંસ્થામાં આપત્તિ અંગે યોજાઇ મોકડ્રીલ
– સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટમાં વિદ્યાર્થીઓને વિવિધ મુદ્દે માહિતગાર કરાયા – જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫ ખંભાળિયાની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી આપત્તિ સમયે લેવાના થતા પગલાં સહિતની બાબતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ કે જ્યાં પ્રાઇમરીથી કોલેજ સુધીના ખૂબ મોટી સંખ્યામાં…
