ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત
ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત તા. ૮ માર્ચના રોજ કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા અને ધારાસભ્ય સેજલ પંડ્યાના હસ્તે નિઃશુલ્ક કન્યા છાત્રાલયનું થશે લોકાર્પણ ભાવનગર (વિપુલ હિરાણી): ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સામે નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના વિશાળ એવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી સમયમાં…
