ખંભાળિયામાં પાણી વિતરણના સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટની સધન સાફ-સફાઈ કરાઈ
પાવર કાપ દરમ્યાન વોટર વર્ક્સ વિભાગની કાર્યવાહી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ભાણવડમાં નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયા: ખેલ મહાકુંભમાં ઝળક્યા હોનહાર વિદ્યાર્થીઓ
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
પાદરડીમાં રૂ 26,000 સાથે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લેતી પોરબંદર પોલીસ
રાણાવાવના પાદરડી ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પોરબંદર એલસીબી પોલીસે રાણાવાવના પાદરડી ગામે કરેલી એક રેડ દરમિયાન છ શખ્સો રૂપિયા 26,000 સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર એસપી ભગીરથસિંહ જાડેજાના સૂચન મુજબ એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ…
જામનગરમાં દીકરીના ઘર પાસે તોફાન કરી રહેલા અનોપસિંહ જાડેજાની ધરપકડ
દીકરી એ જ પોલીસને ફોન કરવો પડ્યો કે તેના પિતા તોફાન મચાવી રહ્યા છે: પોલીસ અડધી રાતે આવીને પકડી ગઈ જામનગરજામનગરમાં અનોપસિંહ અમરસિંહ જાડેજા નામનો એક શખ્સ પોતાની દીકરીના ઘર પાસે પીધેલી હાલતમાં જાહેરમાં તોફાન મચાવી રહ્યો હોય તેની દીકરીએ જ પોલીસને ફોન કરવો પડ્યો હતો અને તરત જ આવી ગયેલી પોલીસે મધરાતે અનોપસિંહની ધરપકડ…
પ્રયાગરાજમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા પ્રારંભ
પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫ તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચાલી રહ્યો છે, આ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ ક્ષેત્રમાં પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રારંભ થયો છે. કથા પ્રારંભે સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી સહિત ધર્માચાર્યો, સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું હતું અને તેઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધનો પણ થયાં હતાં.(તસવીર : મૂકેશ પંડિત)
મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ
પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે વ્યક્ત કર્યો રાજીપો પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ભારતવર્ષનાં વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી ‘માનસ મહાકુંભ’ રામકથામાં ઉત્તર…
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં રસોઈ બાટલાં ફાટતાં લાગી આગ
સદભાગ્યે જાનહાની અટકી – મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પોગ્યાં પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં બપોર બાદ રસોઈ બાટલાં ફાટતાં આગ લાગી હતી. જો કે સદભાગ્યે જાનહાની અટકી હતી. આ ઘટનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોગ્યા હતાં. પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગંગા કિનારા ઉપરનાં સ્થાનમાં ખૂબ જ મોટા ભંડારાનું સંચાલન કરતાં સુપ્રસિદ્ધ ગીતાપ્રેસ શિબિર ગોરખપુર અંતર્ગત…
