Headlines

સરાસરી હાજરીના નિયમથી ગ્રાન્ટેડ સ્કૂલોના અસ્તિત્વ પર જોખમ

જો શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ વિદ્યાર્થી સંખ્યા ન જાળવાય તો સીધા જ વર્ગો બંધ કરવાની જોગવાઈ નડી શકે છે સરકારી સ્કૂલોમાં સરાસરી હાજરીનો નિયમ નથી, પરંતુ માત્ર ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ નિયમ લાગુ છે અમદાવાદરાજ્યની માન્યતા પ્રાપ્ત શાળાઓની સરાસરી હાજરીના ઠરાવઘી ગ્રાન્ટેડ સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી શકે. સરાસરી હાજરી માટેના ૨૦૧૨ના ઠરાવ…

Read More

પોરબંદરમાં માછલીઓના પૈસાની ઉઘરાણી કરનાર મહિલાને થપ્પડ અને ગાળો: બે સામે ફરિયાદ

પોરબંદરપોરબંદરના મધુબેન પ્રકાશભાઇ ગોસીયા (ઉ.વ.૪૮ ધંધો.મચ્છી વેપાર રહે.ગોપાલજી હવેલીની બાજુમાં, કસ્તુરબા રોડ, પોરબંદર)એ (૧) આબીદ હુસેન અનવર સૈયદ રહે.વિરડીપ્લોટ, પોરબંદર (૨) અરૂણ આણંદજી રાઠોડ રહે.કડીયા પ્લોટ શેરી નં.૯, મેઇન રોડ, પોરબંદર સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મચ્છીના પૈસાની ઉઘરાણી આરોપી આબિદ પાસે કરતા તે ઉશ્કેરાઈ જાય ફરિયાદીને ડાબા ગાલ ઉપર બે ઝાપટ…

Read More

પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા નવોદય વિદ્યાલય ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

આગ અકસ્માત સમયે સ્વ બચાવ અને સાવચેતી વિશે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન પોરબંદર, તા. ૧૪/૦૫/૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં આગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા તેમજ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે સ્વ બચાવ અંગેની સમજ વિકસે તે હેતુસર સમયાંતરે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને વધુ…

Read More

ખંભાળિયાના કાઉન્સિલરના પુત્ર રિતેન ગોકાણી બન્યા એમબીબીએસ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય તેમજ જાણીતા કેમિસ્ટ હિતેશભાઈ દ્વારકાદાસ ગોકાણીના સુપુત્ર રિતેન ગોકાણીએ તાજેતરમાં એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી છે.        ત્યારે ડો. રિતેન ગોકાણીને ખંભાળિયાના આગેવાનો, હોદ્દેદારો તેમજ રઘુવંશી જ્ઞાતિજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.  ____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

દરિયામાંથી બીનવારસુ લાશ મળી આવી હતી: રાહુલ શાહ હત્યા કેસમાં રાજુ ઓડેદરાને જામીન અપાવતા એડવોકેટ ભરત લાખાણી

પોરબંદરમાં ખુનકેસના આરોપીને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ એડવોકેટ ભરત લાખાણી જીતેન્દ્ર પાલા, પોરબંદર પોરબંદરમાં ૨૦૨૨ માં દરીયામાંથી એક બીનવા૨સ લાશ મળેલી હોય અને ત્યા૨બાદ પોલીસ તપાસમાં તે લાશ રાહુલ શાહની હોવાની જાહેર થયેલુ હતું. અને બીનવારસી લાશ હોવાના કા૨ણે તેને જામનગ૨ની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી. ત્યારબાદ અંદાજે ૧૩ દિવસ પછી ગુજરનાર ના ભાઈ…

Read More

સગીરાની છેડતી કરતા શખ્સને સમજાવવા જતા ચાર શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી: તમામ આરોપીઓની ધરપકડ

     કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા હર્ષદભાઈ કાલિદાસભાઈ ગોંડલીયા નામના 42 વર્ષના યુવાનના પરિવારની એક સગીરાની આ જ ગામનો સમીર સલીમ સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો હતો. આ અંગે હર્ષદભાઈ તેમના અન્ય પરિવારજનોને સાથે રાખી અને ઉપરોક્ત શખ્સને છેડતી નહીં કરવા માટે સમજાવવા જતા આ બાબતનું…

Read More

દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે યાદી

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫        સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના” હેઠળના તમામ લાભાર્થીઓને આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુન- 2025ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો…

Read More

ખાડી દેશોમાં યુદ્ધના વાદળો: સુરક્ષાના કારણોસર દુબઈમાં શાળાઓ બંધ, ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ

​ધ ગ્રેટ વર્લ્ડ, દુબઈ ​હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા સૈન્ય તણાવની સીધી અસર હવે સામાન્ય જનજીવન પર પડવા લાગી છે. દુબઈ પ્રશાસને સાવચેતીના પગલા રૂપે આજથી તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઈન મોડ પર ખસેડવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સંભવિત મિસાઈલ હુમલા અને ડ્રોન હુમલાઓનો ખતરો હોવાનું માનવામાં…

Read More

ચીન દ્વારા ‘શેનઝોઉ-૨૩’ સ્પેસ મિશનનું સફળ લોન્ચિંગ

​ધી ગ્રેટ વર્લ્ડ, બેઇજિંગ. ૨૫ મે ૨૦૨૬ ચીને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા પોતાના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ‘શેનઝોઉ-૨૩’ નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. ગોબી રણના જીયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી લોન્ગ માર્ચ રોકેટ દ્વારા ત્રણ અવકાશયાત્રીઓ સાથેના આ સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં રવાના કરવામાં આવ્યું હતું. આ મિશન ચીનના પોતાના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન…

Read More