Headlines

ભાણવડમાં ઝડપાયો બાગબાન તમાકુનો નકલી જથ્થો: પોરબંદરના દિપકની ધરપકડ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ભાણવડ નજીક ત્રણ પાટીયા સર્કલ પાસે આવેલી એક હોટલ ખાતે કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં આ સ્થળેથી પોલીસે ડુપ્લીકેટ બાગબાન તમાકુનો…

Read More

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા કાલથી બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા શનિવાર તા. 22 અને તા. 23 ના રોજ બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે.        તેઓ શનિવારે સવારે 10 વાગ્યે ભાણવડ તાલુકાના આંબરડી ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કાટકોલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું…

Read More

ભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને દંડ: ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ભાણવડ વિસ્તારમાં રહેતા સાધુ કલ્યાણનાથ ગુરુ શિવનાથ નાથજીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ સ્થળેથી રૂપિયા 26,784 ની કિંમતનો 4.464 કિલો ગાંજો તેમજ મોબાઈલ, ગાંજો સેવન કરવા માટેની ચલમ વિગેરે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમ…

Read More

ભાવનગરમાં રિક્ષા ચાલક પર હુમલો અને લૂંટ: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટીયા સાથે લોહીલુહાણ કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, રિક્ષા ચાલક પોતાની રિક્ષા (નંબર GJ 23 X 5634) લઈને મુસાફરો સાથે ગંગાજળીયા તળાવ તરફ જઈ રહ્યા હતા. ​તલાવડી ચોકડી પાસે પહોંચતા, મોબાઈલ પર વાત…

Read More

જામ રાવલમાં કાના લખમણનો 3.32 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અકળ કારણોસર હડમતીયાના યુવાને ગળાટૂંપો ખાઈ લેતા મૃત્યુ       કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે રહેતા સુમિત પાલાભાઈ પારીયા નામના 19 વર્ષના યુવાને ગઈકાલે શનિવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અનિલભાઈ પાલાભાઈ પારીયાએ કલ્યાણપુર પોલીસને કરી…

Read More

ભાવનગર જીલ્લાના પીપરાળા ગામે થયેલી હત્યા કેસમાં પિતા-પુત્રને આજીવન કેદની સજા અદાલતે ફટકારી

વિપુલ હિરાણી  ભાવનગર તા. ૯ દોઢ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો કાપી નાખવાની બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક સંપ કરી કૌટુંબીક ભાઈ ઉપર જ તલવાર સહિતના હથીયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચી મોત નિપજાવી નાખતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગેનો આજરોજ ભાવનગરના…

Read More

પીપળીયા પુલ પાસે લથડીયા‌‌ ખાતા કુડાના બે મહાનુભાવો ઝડપાયા

ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં બે શખ્સોને ઝડપી પાડ્યા ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલી હાલતમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસની ટીમ જ્યારે વરતેજ અને કુંડા ગામના રોડ પર તપાસમાં હતી, ત્યારે આ શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ​ઝડપાયેલા…

Read More

દ્વારકા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત: દંપતી ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયાદ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા શબીરભાઈ જુસબભાઈ પટેલિયા નામના માછીમાર યુવાન તેમના પત્ની રહેમતબેનને સાથે લઈને તેમના જીજે 25 એબી 5996 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ નજીક પહોંચતા હાઈવે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક મોટરસાયકલના ચાલક જયંતીભાઈ ઘેલાભાઈ ચાનપા (રહે. વરવાળા)એ…

Read More

તળાજાના કૂંઢેલી ગામ ખાતેજિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

હરેશ જોષી, કુઢેલી તળાજા તાલુકાના કુંઢેલી ગામે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગાભાઈ ઘોહાભાઈ બાબરીયા, ચેરમેન શ્રી ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ શિબિર એપીએમસી તળાજા નાં ચેરમેન ભીમજીભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. નાયબ પશુપાલન નિયામકશ્રી, ડૉ. કે.એચ.બારૈયા અને મદદનીશ…

Read More

આંબલા અને સલાયામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, એક ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા      ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામેથી પોલીસે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના જુગાર રમી રહેલા હુસેન ઈસ્માઈલ સંધિ મુસ્લિમ, એઝાઝ ઇસબ સંઘાર, સમીર યુસુબ સંઘાર, જયેશ બાબુલાલ મકવાણા અને આમદ આલી સંઘાર નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 24,190 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે વાડીનાર…

Read More